• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, November 20, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓડિશાના ગોપાલપુર કિનારા નજીક ત્રાટક્યું અકવાન વાવાઝોડુ

3 લાખ લોકોનું સ્થળાંતર, ઓડિશા-આંધ્રના દરિયાકાંઠે 100 કિમીની ઝડપે પવન; 423 બચાવ દળો તૈનાત, 941 સ્થળોએ ભૂસ્ખલનનો ખતરો

dharmendravaghela by dharmendravaghela
2026-11-20 11:48:23
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બંગાળની ખાડીમાં સર્જાયેલું ભીષણ ચક્રવાતી તોફાન ‘અકવાન’ આજે સવારે ઓડિશાના ગોપાલપુર કિનારા નજીક ત્રાટક્યું છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને બપોર સુધીમાં તે નરસાપુર અને પુરી વચ્ચે, ખાસ કરીને ઉત્તર આંધ્ર પ્રદેશ, યનમ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ભારે તબાહી મચાવે તેવી શક્યતા છે. ઈરાન દ્વારા સૂચવવામાં આવેલા આ ‘અકવાન’ વાવાઝોડાને કારણે 90 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે ‘ઝીરો ડેથ’ના લક્ષ્ય સાથે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી છે. વિશેષ રાહત કમિશનર (SRC)ના જણાવ્યા પ્રમાણે, સંવેદનશીલ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 2,98,676 એટલે કે અંદાજે ત્રણ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જેમાં 4,000 થી વધુ ગર્ભવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. રાહત શિબિરોમાં આશરો લેનારા લોકો અને બાળકો માટે રાંધેલું ભોજન, પીવાનું શુદ્ધ પાણી, જરૂરી દવાઓ અને સેનિટરી નેપકિન સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
ઓડિશાના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ચક્રવાત દરમિયાન ભૂસ્ખલન એક મોટો પડકાર બનીને સામે આવ્યું છે. તંત્ર દ્વારા ગંજામ, ગજપતિ, કંધમાલ, કોરાપુટ અને મલકાનગિરી એમ પાંચ જિલ્લાઓમાં ભૂસ્ખલનની આશંકા ધરાવતા 941 સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી સૌથી વધુ 211 સ્થળો ગજપતિ જિલ્લામાં છે. અગાઉ ‘અર્નબ’ વાવાઝોડા વખતે ભૂસ્ખલનની ઘટનાઓમાં 10 લોકોના મોત થયા હતા, જેનું પુનરાવર્તન ન થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.
રાહત અને બચાવ કામગીરી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ સંપૂર્ણ સજ્જ છે. ઓડિશાના મુખ્ય સચિવે માહિતી આપી હતી કે, રાજ્યમાં ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 60 ટીમો, NDRF ની 14 ટીમો અને ફાયર બ્રિગેડ તથા ઈમરજન્સી સેવાની 131 ટીમો સહિત કુલ 423 બચાવ દળો તૈનાત કરાયા છે. આ ઉપરાંત, દેશના પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં NDRF ની કુલ 31 ટીમો તૈનાત છે અને 18 વધારાની ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે. ભારતીય તટરક્ષક દળ પણ પોતાના હેલિકોપ્ટર અને જહાજો તૈયાર રાખવા વિનંતી કરવામાં આવી છે.

Tags: akwan cyclone odishagopalpur
Previous Post

ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની આજે બેઠક

Next Post

ગેંગસ્ટર નસીમ દુર્રાની એન્કાઉન્ટરમાં ઠાર

dharmendravaghela

dharmendravaghela

Related News

પન્નુની અરજીથી ખળભળાટ: ડોભાલ-ગોયલને સમન્સ
તાજા સમાચાર

પન્નુની અરજીથી ખળભળાટ: ડોભાલ-ગોયલને સમન્સ

November 20, 2026
ખાખી વર્દીનું સપનું થશે સાકાર: ગુજરાત પોલીસમાં મોટી ભરતી
તાજા સમાચાર

ખાખી વર્દીનું સપનું થશે સાકાર: ગુજરાત પોલીસમાં મોટી ભરતી

November 20, 2026
SIR’ સામે પૂર્વ જજનો હુંકાર: લોકશાહી સામે ખતરો
તાજા સમાચાર

SIR’ સામે પૂર્વ જજનો હુંકાર: લોકશાહી સામે ખતરો

November 20, 2026
Next Post
ગેંગસ્ટર નસીમ દુર્રાની એન્કાઉન્ટરમાં ઠાર

ગેંગસ્ટર નસીમ દુર્રાની એન્કાઉન્ટરમાં ઠાર

SIR’ સામે પૂર્વ જજનો હુંકાર: લોકશાહી સામે ખતરો

SIR’ સામે પૂર્વ જજનો હુંકાર: લોકશાહી સામે ખતરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In