• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, November 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાના 48 કલાકમાં જ રશિયાનો યુક્રેન પર હુમલો

400 ડ્રોન અને 110 મિસાઇલોથી હુમલો, યુક્રેનમાં 8નાં મોત; એક મિસાઇલ પોલેન્ડમાં પડતાં નાટોમાં ખળભળાટ

dharmendravaghela by dharmendravaghela
2026-11-21 11:49:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ઘણા સમયથી વાટાઘાટો ચાલી રહી છે, બીજી તરફ બન્ને દેશ એકબીજા પર હુમલા પણ કરી રહ્યા છે. રશિયાએ રાતભર યુક્રેન પર મિસાઇલમારો ચલાવ્યો હતો, જેને કારણે યુક્રેનના આઠ નાગરિકો માર્યા ગયા હતા. યુક્રેન પર છોડેલી મિસાઇલોમાંથી એક પોલેન્ડ દેશ પર પડી હતી. જેને કારણે હવે રશિયા અને પોલેન્ડ વચ્ચે વિવાદ સર્જાયો છે.
હજુ એક દિવસ પહેલા જ યુક્રેને રશિયાના મહત્વપૂર્ણ બ્રિજો તોડી પાડતા હુમલા કર્યા હતા. જે બાદ હવે રશિયાએ આક્રામક રીતે વળતો જવાબ આપતા હુમલા કર્યા છે. રશિયાએ યુક્રેન પર રાતભર ૪૦૦ ડ્રોન, ૧૧૦ મિસાઇલો છોડી હતી. જેમાંથી ૨૭ મિસાઇલો બેલિસ્ટિક જ્યારે કેટલીક મિસાઇલોમાં ક્લસ્ટર વોરહેડ ફીટ કરાયા હતા જેમાં અનેક નાના બોમ્બ રખાયા હતા. યુક્રેને કહ્યું હતું કે રાજધાની કીવમાં છ સહિત કુલ આઠ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક નાગરિકો ઘાયલ થયા છે, કીવમાં સૈન્ય હથિયારો લાવવા લઇ જવા માટે ઉપયોગી મહત્વના બ્રિજને રશિયાના હુમલામા નુકસાન પહોંચ્યું છે.
બીજી તરફ યુક્રેન પર છોડેલી મિસાઇલ પોલેન્ડ પર પડી હતી, પોલેન્ડે દાવો કર્યો હતો કે રશિયા ઇરાદાપૂર્વક ભડકાવવા માગે છે અને તેથી જ આ મિસાઇલ છોડવામાં આવી હતી. રશિયાની આ મિસાઇલ પોલેન્ડ અને યુક્રેન સરહદેથી માત્ર ૬૦ કિમી દૂર જઇને ક્રેશ થઇ હતી. જે વિસ્તારમાં મિસાઇલ ત્રાટકી ત્યાં આસપાસ તમામ શાળાઓ કોલેજોને બંધ કરી દેવાઇ હતી. મિસાઇલ ત્રાટકી તે સમયનો ધડાકો, ધુમાડા અને તિવ્ર અવાજ કેમેરામાં કેદ થયા હતા.
પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટુસ્કે કહ્યુ હતું કે રશિયા આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. નાટો જુથના વડા સેક્રેટરી જનરલ માર્ક રુટ્ટેએ કહ્યું હતું કે પોલેન્ડ પર રશિયાનો મિસાઇલ હુમલો ગંભીર ઘટના છે. હજુ એક દિવસ અગાઉ જ ચીનમાં સમિટ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે બેઠક યોજાઇ હતી જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા, શાંતિ સ્થાપિત કરવાની મોટી મોટી વાતો થઇ હતી. પરંતુ શાંતિની આ વાટાઘાટોના માત્ર ૪૮ કલાકમાં જ રશિયાએ યુક્રેન પર બોમ્બમારો ચલાવ્યો હતો.

Tags: russian drone attackukraine
Previous Post

અમેરિકી કોર્ટના સમન્સને ભારતે નકારી કાઢ્યું

Next Post

સંસદના શિયાળુ સત્ર પહેલાં પરિસીમન બિલ પર ગરમાયું રાજકારણ,

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ

November 24, 2026
SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં
તાજા સમાચાર

SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં

November 24, 2026
ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો
તાજા સમાચાર

ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો

November 24, 2026
Next Post
સંસદના શિયાળુ સત્ર પહેલાં પરિસીમન બિલ પર ગરમાયું રાજકારણ,

સંસદના શિયાળુ સત્ર પહેલાં પરિસીમન બિલ પર ગરમાયું રાજકારણ,

ઇઝરાયેલમાં આઈઝનકોટે સરકાર રચવા નેતન્યાહૂ સાથે ગઠબંધનની ચર્ચા શરૂ કરી

ઇઝરાયેલમાં આઈઝનકોટે સરકાર રચવા નેતન્યાહૂ સાથે ગઠબંધનની ચર્ચા શરૂ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In