• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચૂંટણી પંચે કરી સમીક્ષા: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ

નવ વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે 16-18 સપ્ટેમ્બર ગુજરાતની મુલાકાત લીધી

aaspassdaily by aaspassdaily
2022-09-19 10:50:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા નવ વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે 16-18 સપ્ટેમ્બર, 2022 દરમિયાન અમદાવાદ, ગુજરાતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત રાજ્ય વિધાનસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ ટીમમાં ધર્મેન્દ્ર શર્મા, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર, નિતેશ વ્યાસ, વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર, હૃદેશ કુમાર, નાયબ ચૂંટણી કમિશનર, એન.એન. બુટોલિયા, વરિષ્ઠ અગ્ર સચિવ, યશવેન્દ્ર સિંહ, નિયામક, દીપાલી માસીરકર, નિયામક, એસ બી જોશી, અગ્ર સચિવ, શુભ્રા સક્સેના, નાયબ સચિવ અને અનુજ ચાંડક, સંયુક્ત નિયામકનો સમાવેશ થાય છે.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), શ્રીમતી પી. ભારતી સાથે ECI ટીમે 17 અને 18 સપ્ટેમ્બર, 2022 ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ચૂંટણી તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકોમાં મતદાર યાદી અને SSR, EVM, VVPAT, મતદાન મથકો પર ખાતરીપૂર્વકની લઘુત્તમ સુવિધાઓ, મેનપાવર, ટ્રાન્સપોર્ટેશન, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા, SVEEP, તાલીમ અને ક્ષમતા નિર્માણને આવરી લેતા તમામ મુખ્ય વિષયો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને આગામી ચૂંટણી દરમિયાન સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા તમામ મહત્વના મુદ્દાઓ અંગે જિલ્લાઓમાંથી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. સીઇઓ ગુજરાત અને રાજ્ય પોલીસ નોડલ ઓફિસર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સચિવો સાથે પણ બેઠક યોજાઈ હતી. બાદમાં, રાજયના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સાથે પણ આગામી ચૂંટણીઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા તેમજ આગામી ચૂંટણીઓમાં સુચારુ સંચાલન માટે સીઇઓ, રાજ્ય પોલીસ નોડલ ઓફિસર, ડીઇઓ, એસપી અને અમલીકરણ એજન્સીઓ પાસેથી મળેલ પ્રતિભાવોની ચર્ચા કરવા માટે બેઠક યોજવામાં આવી હતી.

Tags: EC team mitinggujarat
Previous Post

વિદેશી રોકાણકારો માટે ગુજરાત કાયમી ચોઇસઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Next Post

ઇંગ્લેન્ડમાં પણ હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી રમખાણ

aaspassdaily

aaspassdaily

Related News

સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી ભારે વિનાશ
તાજા સમાચાર

સિક્કિમમાં તોફાની વરસાદ બાદ ભૂસ્ખલનથી ભારે વિનાશ

September 25, 2026
શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
Next Post
ઇંગ્લેન્ડમાં પણ હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી રમખાણ

ઇંગ્લેન્ડમાં પણ હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી રમખાણ

ચીન આક્રમણ કરશે તો તાઈવાનને બચાવશે અમેરિકા – બાયડન

ચીન આક્રમણ કરશે તો તાઈવાનને બચાવશે અમેરિકા - બાયડન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In