• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

dharmendravaghela by dharmendravaghela
2026-09-24 12:31:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિશ્વભરમાં વધી રહેલા યુદ્ધો અને રાજદ્વારી તણાવ વચ્ચે અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સહિતના વૈશ્વિક માળખા સામે આકરા સવાલો ઊભા કર્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રુબિયોએ બુધવારે જણાવ્યું હતું કે, વિશ્વમાં હાલ મોટા સંઘર્ષોને પહોંચી વળવા માટે પૂરતી અસરકારક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો અભાવ છે. તેમણે ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંભવિત તણાવ, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેની અથડામણો તેમજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડ્ઢઇઝ્ર), સુદાન અને રવાન્ડામાં ચાલતી કટોકટીઓનો ઉલ્લેખ કર્યો હતો.
ન્યૂયોર્કમાં પત્રકારો સાથે વાતચીત કરતા માર્કો રુબિયોએ સ્વીકાર્યું હતું કે જો આવા વિવાદોને ઉકેલવા માટે કોઈ સક્ષમ અને કાર્યક્ષમ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અસ્તિત્વમાં હોય તો તે ખૂબ ઉત્તમ બાબત ગણાશે. જોકે વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા પોતાના મૂળ હેતુથી ઘણી આગળ વધીને ભટકી ગઈ છે. અમેરિકા આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના મૂલ્યને ઓળખે છે અને સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓમાં અપાર ક્ષમતા છે, પરંતુ આ સંસ્થાઓ તે ક્ષમતા મુજબ પરિણામ આપવામાં નિષ્ફળ રહી છે અને પોતાના અધિકારક્ષેત્રની બહારની બાબતોમાં ગૂંચવાઈ ગઈ છે.
વિશ્વના નેતાઓનો સંદર્ભ આપતાં રુબિયોએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ યોગ્ય રીતે કામ નથી કરી રહી તે બાબતે મોટાભાગના દેશો સહમત છે. આ વ્યવસ્થાને ફરી પોતાના મૂળ ફોકસ અને વાસ્તવિક ભૂમિકા પર પાછી લાવવી પડશે. જો આપણી પાસે એવી કાર્યક્ષમ વ્યવસ્થા હોત જે ભૂતકાળમાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે થયેલા યુદ્ધને અથવા ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંભવિત સંઘર્ષને અસરકારક રીતે સંભાળી શકી હોત તો ઘણું સારું હોત, પરંતુ હાલ આપણી પાસે એવી કોઈ સિસ્ટમ જણાતી નથી જે આ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. માર્કો રુબિયોએ ચોખવટ કરી હતી કે હું સ્પષ્ટ કરવા માગું છું કે આ કોઈ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પરનો હુમલો નથી. પરંતુ અંતે, જ્યાં સુધી પ્રમુખ ટ્રમ્પ સત્તામાં છે ત્યાં સુધી અમેરિકા હંમેશાં પોતાના દેશના રાષ્ટ્રીય હિતમાં જ પગલાં ભરશે, નહીં કે કોઈ આંતરરાષ્ટ્રીય ઓર્ડરના હિતમાં. અમે ક્યારેય યુએસના હિતોથી ઉપર વૈશ્વિક વ્યવસ્થાને નહીં મૂકીએ. માર્કો રુબિયોનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે તેના એક જ દિવસ પહેલાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એવો દાવો કર્યો હતો કે તેમણે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને થાળે પાડવામાં મદદ કરી હતી.
જોકે ભારતે હંમેશાંથી આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે. ભારતે સતત સ્પષ્ટતા કરી છે કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કે તણાવ ઘટાડવા અંગેની તમામ સમજૂતી કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી વિના, માત્ર બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડ્ઢર્ય્સ્ં) વચ્ચેની સીધી વાતચીત બાદ જ શક્ય બની હતી. ભારતનું વલણ હજુ પણ મક્કમ રહેવાની અપેક્ષા છે કે મે ૨૦૨૫માં બંને દેશો વચ્ચે સધાયેલી સમજૂતી માત્ર ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચેના સીધા દ્વિપક્ષીય સંવાદનું પરિણામ હતી.

Tags: india pakistanmarko rubiya
Previous Post

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

Next Post

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
ભારતનું સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન રૂ. ૧.૮ લાખ કરોડની નવી ટોચે, નિકાસ ૬૩ ટકા વધી
તાજા સમાચાર

ભારતનું સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન રૂ. ૧.૮ લાખ કરોડની નવી ટોચે, નિકાસ ૬૩ ટકા વધી

September 24, 2026
Next Post
શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In