Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશમાં પ્રથમવાર સરકારી હોસ્પિટલમાં ‘રોબોટ’થી કિડની ટ્રાન્સપ્લાન્ટ

aaspassdaily by aaspassdaily
2022-09-23 11:19:23
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ટેકનોલોજીના યુગમાં રોબોટીક ટેકનીકનો પ્રયોગ સતત વધતો રહ્યો છે અને ભારતમાં પ્રથમ વખત રોબોટ મારફત કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. દિલ્હીની સરકારી હોસ્પિટલમાં આ સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો.
ભારતમાં પ્રથમ વખત સરકારી હોસ્પિટલમાં રોબોટે કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી હતી. પાંચ વર્ષથી કિડનીની સમસ્યાથી ઝઝૂમતા ઉતરપ્રદેશની એક વ્યક્તિની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. દર્દીની પત્નીએ કિડની પ્રદાન કરી હતી અને રોબોટે તેનું ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. હોસ્પિટલ સુત્રોના કહેવા પ્રમાણે દર્દી મેદસ્વી હોવાના કારણે પણ રોબોટનો આશરો લેવો પડ્યો હતો.
ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દી એકદમ સ્વસ્થ છે અને વ્હેલીતકે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. 39 વર્ષિય મુકેશ નામના દર્દીને પાંચ વર્ષથી કિડનીની સમસ્યા હતી. ડાયાલીસીસ પર હતા અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઇ વિકલ્પ ન હતો. તબીબોના કહેવા પ્રમાણે દર્દીને કિડની ઉપરાંત મેદસ્વીતાની પણ સમસ્યા હતી. સામાન્ય રીતે ટ્રાન્સપ્લાન્ટ કરવાના સંજોગોમાં 12 સે.મી.નો કાપો મુકવો પડે જેને કારણે ભવિષ્યમાં તેને ઇન્ફેકશનનો ખતરો રહેવાની શક્યતા હતી. રોબોટીક ટેકનીક એડવાન્સ છે અને તેને કારણે અન્ય કોઇ જોખમ રહેતું નથી. દેશમાં અત્યાર સુધી ચાર ખાનગી હોસ્પિટલોમાં જ રોબોટીક કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે. સરકારી હોસ્પિટલમાં પ્રથમ વખત થયું છે.

Tags: government hospital robotik transplantindia
Previous Post

મુકેશ અંબાણીની મોટી ડીલ

Next Post

ગેહલોત લડશે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી, ગાંધી પરિવાર રેસમાં નહીં

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી લડવા તૈયાર અશોક ગેહલોતકોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણી લડવા તૈયાર અશોક ગેહલોત

ગેહલોત લડશે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી, ગાંધી પરિવાર રેસમાં નહીં

મેઘતાંડવથી ઉત્તર ભારત બેહાલ: 13નાં મોત

મેઘતાંડવથી ઉત્તર ભારત બેહાલ: 13નાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.