Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

નેશનલ ગેમ્સ : બાસ્કેટબોલ મહિલામાં તેલંગાણા, પુરૂષોમાં તામીલનાડુને ગોલ્ડ મેડલ

મહિલા વિભાગમાં તામીલનાડુ અને પુરૂષોમાં પંજાબની ટીમ રનર્સઅપ રહી

aaspassdaily by aaspassdaily
2022-10-06 14:16:00
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

૩૬મી નેશનલ ગેમ્સની બાસ્કેટબોલની ટૂર્નામેન્ટ ભાવનગરના સિદસર સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં છેલ્લા ૬ દિવસથી ચાલી રહી છે જેમાં આજે મહિલા તથા પુરૂષ વિભાગની અલગ અલગ રમાયેલી સેમીફાઇનલમાં મહિલાઓમાં તેલંગાણા અને પુરૂષોમાં તામીલનાડુની ટીમ વિજેતા થઇ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ ભાવનગરના સિદસર સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષમાં છેલ્લા ૬ દિવસથી ચાલી રહી છે. દેશભરની અલગ અલગ રાજ્યોની ૧૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં આજે સવારે મહિલા અને પુરૂષોની સેમીફાઇનલ બાદ ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં મહિલા વિભાગમાં ૫ઠ૫ માં તેલંગાણા અને તામીલનાડુ વચ્ચે રોમાંચક ફાઇનલ મુકાબલો ખેલાયો હતો જેમાં તેલંગાણાની ટીમ ૬૭-૬૨ પોઇન્ટ સાથે વિજેતા બની ચેમ્પીયન થઇ હતી. જ્યારે તામીલનાડુની ટીમ રનર્સઅપ રહી હતી.
ત્યારબાદ તુરંત જ પુરૂષ વિભાગની પંજાબ અને તામીલનાડુ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ જેમાં અંતિમ રાઉન્ડ સુધીના રોેમાંચ બાદ તામીલનાડુની ટીમ ૯૭-૮૯ પોઇન્ટ સાથે વિજેતા બની હતી અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જેમાં પંજાબ રનર્સઅપ રહી સિલ્વર મેડલ મેળવ્યો હતો.

Tags: basketballbhavnagarnational games
Previous Post

નાનાલાલ ભવાનભાઇ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અયોધ્યા, પ્રયાગરાજ, બનારસની અલૌકીક યાત્રાનો આરંભ

Next Post

થાઇલેન્ડના ચાઇલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગમા 22 બાળક સહિત 34ના મોત

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
થાઇલેન્ડના ચાઇલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગમા 22 બાળક સહિત 34ના મોત

થાઇલેન્ડના ચાઇલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગમા 22 બાળક સહિત 34ના મોત

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું નિધન

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અરુણ બાલીનું નિધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.