Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાંથી ફેક કોલ સેન્ટર ઝડપાયું

લોભામણી લાલચ આપી આચરતા હતા છેતરપિંડી, હોલિડે મેમ્બરશિપ પ્રોવાઇડ કરવાની ઓફર આપી છેતરપિંડી કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ

aaspassdaily by aaspassdaily
2022-10-15 10:56:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સમગ્ર ગુજરાત અને દેશમાં ફેક કોલ સેન્ટર ધમધમી રહ્યા છે. લોકોને કોલ કરી અવનવી સ્કીમો આપી પૈસાની છેતરપિંડી આચરવામાં આવે છે. એક કોલ અને પૈસા સાફ થઈ શકે. લોકો આવી લોભામણી સ્કીમોમાં આવી ઘણી વખત મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. હાલ સુરતમાં એક ફેક કોલ સેન્ટર ઝડપાયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આ કોલ સેન્ટર દ્વારા લોકોને ફેમિલી હોલિડે માટે મેમ્બરશિપ આપવાની લોભામણી લાલચ આપવામા આવતી હતી. આ છેતરપિંડીમાં અત્યાર સુધી ક્રાઈમ સેલ દ્વારા ચાર આરોપીની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધ હિમાલયન હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી કંપની ફેક કોલ સેન્ટર ચલાવતી હતી. ફેમિલી હોલિડેના નામે મેમ્બરશિપ આપી છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ કંપનીએ હજારો લોકો સાથે છેતરપિંડી આચરી છે. લોકોને લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરવમાં આવતી હતી. સ્કીમોમાં ફાઈવ સ્ટાર હોટલમાં 70 દિવસનું રાત્રી રોકાણ સાથે રહેવા, જમવાની વ્યવસ્થા સાથે પિકઅપ અને ડ્રોપની લોભામણી સુવિધાનો કહેવામાં આવતું. આરોપીઓ લોકોને સ્કીમો આપી મોબાઈલ OTP લઈ છેતરપિંડી આચરતા હતા. આરોપી મનિષ સિંહે ફરિયાદી પાસેથી જાણ બહાર OTP મેળવ્યુ હતું અને તે OTPના માધ્યમથી ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 2 લાખ 10 હજારની ઉચાપત કરવામાં આવી હતી. ફરિયાદીએ કંપનીના ડાયરેક્ટર પાર્થ રાઠોડને પૈસા રિફંડ કરવા કહ્યું છતાં રિફંડ ન કરવામાં આવ્યા અને જે બાદ ફરિયાદીએ કંપની વિરુદ્ધ સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી હતી.
આ છેતરપિંડી કેસમાં આરોપી સંકેત પ્રજાપતી, જીતેન્દ્ર રાઠોડ અને વિમલ પ્રજાપતિ સામેલ છે તેમજ સાયબર સેલ દ્વારા તપાસ કરતા લાખો રુપિયાનો મુદ્દામાલ કબજે પણ કરાયો છે. ત્રણ કોમ્પ્યુટર, પાંચ POS મશીન, એક લેપટોપ, બાર મોબાઈલ અને આઠ ચેકબુક IPAYSLIP સહિતની વસ્તુ પોલીસે કબજે કરી છે.

 

Tags: Fake call centersurat
Previous Post

સબમરીન INS Arihant થી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ

Next Post

ટિકિટ માટે કરણી સેના મેદાને : ક્ષત્રિયોને 55-60 ટિકિટ આપવા માગ

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ટિકિટ માટે કરણી સેના મેદાને : ક્ષત્રિયોને 55-60 ટિકિટ આપવા માગ

ટિકિટ માટે કરણી સેના મેદાને : ક્ષત્રિયોને 55-60 ટિકિટ આપવા માગ

પાકિસ્તાનમાં હોસ્પિટલની છત પરથી 500 મૃતદેહો મળ્યા

પાકિસ્તાનમાં હોસ્પિટલની છત પરથી 500 મૃતદેહો મળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.