Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

માર્કેટિંગ યાર્ડ પાસે અતુલ લોડીંગ રીક્ષાને કારે ટક્કર મારતા એકનું મોત

ગત મધરાતની ઘટનામાં રીક્ષા ચાલકને પણ ઇજા

aaspassdaily by aaspassdaily
2022-10-15 13:07:14
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના ચિત્રા માર્કેટિંગયાર્ડ પાસે ગત મોડી રાત્રીના સમયે અતુલ લોડીંગ રીક્ષાને પુરપાટ ઝડપે જઈ રહેલી કારે ટક્કર મારતા માર્કેટિંગ યાર્ડમાં સીતાફળ ઉતારવા આવેલા કણકોટ ગામના વ્યક્તિનું મોત થયું હતું જ્યારે રીક્ષાના ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ઘોઘા તાલુકાના કણકોટ ગામમાં રહેતા કરણભાઈ ઉર્ફે રમેશભાઈ કાનજીભાઈ દહિયા ગામમાં રહેતા લીંબાભાઇ ભીખાભાઈ ચૌહાણની અતુલ લોડીંગ રીક્ષામાં સીતાફળ ભરીને માર્કેટિંગ યાર્ડમાં ઉતારવા આવ્યા હતા અને સીતાફળ ઉતારી રાત્રીના સાડા બાર વાગ્યા આસપાસ ઘરે પરત જવા નીકળ્યા ત્યારે માર્કેટિંગ યાર્ડના બે નંબરના ગેટ પાસે ડિવાઈડ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી કારે પાછળથી રીક્ષાને ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતની આ ઘટનામાં કરણભાઈ અને લીંબાભાઈને ઇજા થતાં સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં કરણભાઈનું ટૂંકીસારવાર બાદ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે લીંબાભાઇ ચૌહાણએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags: a death in accidentbhavnagar
Previous Post

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીનું ઢીમ ઢાળી દીધું : જેસર તાલુકાના ભાણવડીયા ગામનો બનાવ

Next Post

CGST ભાવનગરને મળ્યા રેગ્યુલર કમિશનર, હવે કાર્યવાહી તેજ બનશે

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
CGST ભાવનગરને મળ્યા રેગ્યુલર કમિશનર, હવે કાર્યવાહી તેજ બનશે

CGST ભાવનગરને મળ્યા રેગ્યુલર કમિશનર, હવે કાર્યવાહી તેજ બનશે

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

ભાવનગરમાં સાળા ઉપર બનેવીનો તલવાર વડે હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.