Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓવરટેકની લ્હાયમાં બસ ટ્રેલર સાથે અથડાતા 6ના ઘટનાસ્થળે જ મોત, 13 ઇજાગ્રસ્ત

રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી બસનો ટ્રેલર સાથે વડોદરા હાઈવે પર જોરદાર અકસ્માત

aaspassdaily by aaspassdaily
2022-10-18 10:38:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડોદરાનાં કપુરાઇ બ્રિજ નેશનલ હાઇવે પર રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી બસનો ટ્રેલર સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 6 મુસાફરોના સ્થળ પર જ મૃત્યુ થયા છે જ્યારે 13 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઓવરટેક કરતી વેળાએ ઘઉં ભરેલા ટ્રેલર સાથે બસનો ગંભીર અકસ્માત સર્જાયો છે.
જોકે આ અકસ્માત બાદ ટ્રેલરચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ ટ્રેલરમાં ઘઉં ભર્યા હતા. હાલમાં આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસ ચાલકો અંગે વારંવાર ફરિયાદ થઇ છે. આ અકસ્માતમાં બસના પતરા કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે. બસ કેટલી સ્પીડમાં હશે અને તે ટ્રક સાથે પણ કેવી ધડાકાભેર અથડાઇ હશે. જેના કારણે બસનો કુચડો બોલી ગયો હતો.
આ અકસ્માત વહેલી સવારે થયો છે. ઓવરટેક કરવાની લ્હાયમાં મુસાફરોએ જીવ ખોવવાનો વારો આવ્યો છે. ડ્રાઇવરની એક ભૂલના કારણે ડ્રાઇવર સહિત 6 લોકોને ઘટનાસ્થળે જ કાળ ભરખી ગયો. જ્યારે 13 લોકો તો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યાં છે.

Tags: bus trailar accidentvadodara
Previous Post

MPના કટનીમાં પાંચ કિશોરો નદીમાં ડૂબ્યા, ત્રણના મોત

Next Post

આતંકી કનેક્શન સામે NIAની સપાટો: દિલ્હી-પંજાબ સહિત 40થી વધુ સ્થળોએ દરોડા

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
આતંકી કનેક્શન સામે NIAની સપાટો: દિલ્હી-પંજાબ સહિત 40થી વધુ સ્થળોએ દરોડા

આતંકી કનેક્શન સામે NIAની સપાટો: દિલ્હી-પંજાબ સહિત 40થી વધુ સ્થળોએ દરોડા

ગૂજરાત વિદ્યાપીઠના 9 ટ્રસ્ટીઓના રાજીનામા

ગૂજરાત વિદ્યાપીઠના 9 ટ્રસ્ટીઓના રાજીનામા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.