Monday, July 7, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભાવનગરમાં કુદરતના સફાઇ કામદાર ગીધની સંખ્યામાં 18 ટકાનો ઘટાડો

ગુજરાત જ નહીં પણ દેશમાં પણ ગીધની વસતીમાં ઘટાડો થયો

aaspassdaily by aaspassdaily
2022-10-24 11:37:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધની વસતી ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે. ત્યારે છેલ્લે થયેલી ગણતરી મુજબ અને 2021ના અંતે ગુજરાતમાં ગીધની કુલ સંખ્યા 820 થઇ ગઇ છે જે તે અગાઉ થયેલી ગણતરીમાં 999 હતી. હાલના તબક્કે ગીધની સંખ્યા માત્ર 650ની આસપાસ હોવાનું અનુમાન છે. માત્ર ગુજરાત જ નહીં પણ દેશમાં પણ ગીધની વસતીમાં ઘટાડો થયો છે.
ખાસ કરીને ભાવનગરના મહુવા પથંકમાં ગીધ સમૂહમાં વસવાટ કરી રહ્યા છે. ખાસ કરીને ઉંચાઇ પર માળા બાંધીને રહેતા ગીધનો વસવાટ નારિયેળી ઉપર મોટા પાયે જોવા મળે છે. ઉપરાંત બંધારાના લીધે મૃત પશુઓ તેનો ખોરાક છે, જે અહીં પુરતા પ્રમાણમાં મળી રહે છે, જેથી અહીં ગીધની પ્રજાતિ સમૂહ વસવાટ કરતી હોવા મળે છે. સમગ્ર રાજયમાં છેલ્લી ગણતરીમાં 820 ગીધ જોવા મળ્યા હતા, જેમાં ભાવનગર જિલ્લામાં 88 ગીધ હતા જે રાજ્યમાં સંખ્યામાં ત્રીજા ક્રમે છે. પ્રથમ ક્રમે જૂનાગઢમાં 147 અને બીજા ક્રમે આણંદમાં 94 ગીધ છે. રાજ્યમાં ગીધની સંખ્યામાં 42.70 ટકાનો ઘટાડો 2007 માં રાજ્યમાં 1,431 ગીધ હતા પરંતુ હવે માત્ર 820 ગીધ જ બાકી રહ્યાં છે.

રાજ્યના વન મંત્રીએ સ્વીકાર્યું હતું હતુ રાજ્યમાં ગીધની વસતીમાં ઘટાડો થયો છે. ગીધ સલામત ઝોન તરીકે ગણવામાં આવતા વિસ્તારોમાં પણ સંખ્યા ઘટી રહી છે. ડાઈક્લોફેનિક ગીધોની સંખ્યા ઘટવા માટે જવાબદાર  વિભાનસભામાં સરકારે પણ કબૂલ કર્યું છે કે ગીધની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. પશુઓને દુખાવામાં રાહત આપતી દવા ડાઈક્લોફેનિક ગીધોની સંખ્યા ઘટવા માટે જવાબદાર છે ડાઇક્લોફેનાક દવા આપી હોય એવા પશુનું માંસ ખાનાર ગીધની કિડની ખરાબ થઇ જાય છે. ડાઇક્લોફેનાક દવાને સરકારે વર્ષ-2008થી પ્રતિબંધિત કરી છે.

રાજ્યના ક્યા કયા જિલ્લામાંથી ગીધ વિલુપ્ત

ગુજરાતમાં અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દ્વારકા, જામનગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લામાં એક પણ ગીધ મળ્યા ન હતા.

Tags: gujaratindiavaltuire population down
Previous Post

ઘરમાં 1 લાખ વંદા અને 300થી વધારે જાનવર રાખે છે અમેરિકામાં એક મહિલા

Next Post

રોયલ એવોર્ડ-2023″ માં દેશભરમાંથી રાજા મહારાજા, રાણી મહારાણી અને પ્રિન્સ પ્રિન્સેસ હાજરી આપશે

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
રોયલ એવોર્ડ-2023″ માં દેશભરમાંથી રાજા મહારાજા, રાણી મહારાણી અને પ્રિન્સ પ્રિન્સેસ હાજરી આપશે

રોયલ એવોર્ડ-2023" માં દેશભરમાંથી રાજા મહારાજા, રાણી મહારાણી અને પ્રિન્સ પ્રિન્સેસ હાજરી આપશે

વિશ્વનો સૌથી મોટો મલ્ટી-સ્ટેજ લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટ : કાલેશ્વરમ લિફ્ટ ઇરીગેશન પ્રોજેક્ટ

વિશ્વનો સૌથી મોટો મલ્ટી-સ્ટેજ લિફ્ટ સિંચાઈ પ્રોજેક્ટ : કાલેશ્વરમ લિફ્ટ ઇરીગેશન પ્રોજેક્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.