વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે પટેલ સમાજના આગેવાન અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, ખોડલધામ (કાગવડ)ના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ ખોડલધામના ટ્રસ્ટી અને સરદાર પટેલ એજ્યુકેશલ ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચેરમેન રમેશભાઈ મેંદપરા-ભાવનગર, તેમજ સમાજના આગેવાનો સાથેની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.