ભાવનગર શહેરમા છેલ્લા ૧૭ વર્ષથી જરૂરિયાત વાળા દર્દીઓને દરરોજ સાજે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ હાજર હોય તે દવાઓ વિનામૂલ્યે આપવાની સેવા મેડીસીન હાઉસ ડ્રગ બેન્ક દ્વારા સુર્ય દર્શન કોમ્પલેક્ષ, રબ્બર ફેક્ટરી સર્કલ, ભાવનગર ખાતેથી કરવામાં આવે છે જે હવે આર્યમાન કોમ્પલેક્ષ, મેઘાણી સર્કલ ખાતે ફેરવવામાં આવેલ છે જેની લાભાર્થીઓએ નોંધ લેવા જણાવાયું છે.