ભાવનગરના ગઢેચી વડલા નજીક બોરતળાવ પોલીસે ધંધુકા તાલુકાના પચ્છમ ગામના વતની અને પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા કિરણસિંહ મનુભા ઝાલાને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઈ તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.