Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મંગળવાર – પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણના કારણે ગુરુ આશ્રમ બગદાણા બંધ પાળશે

ગ્રહણ મોક્ષ બાદ સાંજે દર્શન વિભાગ ખુલશે

jatinsanghvi by jatinsanghvi
2022-11-03 13:55:42
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter


આગામી તા. 8/11 /2022 ને મંગળવાર(પૂર્ણિમા)ના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે દર્શન બંધ રહેશે. આ દિવસના રોજ સવારના ભાગે 5.39 મિનિટ (ગ્રહણ સ્પર્શ)થી સાંજે 6.19 મિનિટ (ગ્રહણ મોક્ષ) સુધી દર્શન વિભાગ સહિત બપોરની રાજભોગ આરતી પણ બંધ રાખવામાં આવી છે. સાંજે 6:19 કલાકના ગ્રહણ મોક્ષ બાદ મંદિરને જળાભિષેક કર્યા બાદ સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી થશે. ત્યારબાદ રાબેતા મુજબ દર્શન શરૂ રહેશે તેમ ગુરુ આશ્રમ બગદાણાની યાદીમાં જણાવાયું છે.

Previous Post

ગુજરાતમાં શરૂ થયો ચૂંટણીનો જંગ, બે તબક્કામાં મતદાન

Next Post

અગીયાળી ખાતે કથામાં સીતારામબાપુએ મોરબીના મૃતકોને પાઠવી શ્રધ્ધાંજલી

jatinsanghvi

jatinsanghvi

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અગીયાળી ખાતે કથામાં સીતારામબાપુએ મોરબીના મૃતકોને પાઠવી શ્રધ્ધાંજલી

અગીયાળી ખાતે કથામાં સીતારામબાપુએ મોરબીના મૃતકોને પાઠવી શ્રધ્ધાંજલી

ગુજરાતના 24 DEO-DPEOની બદલી

ભાવનગર એસ.ટી.ના ડીસી સહિત ૧૦ અધિકારીની કરાઈ બદલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.