Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રવેચીધામથી મંત્રેશ કોમ્પ્લેક્ષ સુધીના રસ્તાનું ‘શ્રીમદ રાજચંદ્ર માર્ગ’ નામકરણ

અસાધારણ દાર્શનિક, આત્મજ્ઞાની સંત, જૈન ધર્મમાં ક્રાંતિ સર્જનાર મહાપુરુષ રાજચંદ્રજીની સ્મૃતિ અને વંદના

aaspassdaily by aaspassdaily
2022-11-05 11:14:33
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
અસાધારણ દાર્શનિક, આત્મજ્ઞાની સંત, જૈન ધર્મમાં ક્રાંતિ સર્જનાર મહાપુરુષ રાજચંદ્રજીની સ્મૃતિ અને વંદના માટે ભાવનગરના ઘોઘા રોડ પરના મંત્રેશ કોમ્પલેક્ષથી રવેચી ધામ તરફના માર્ગનું નામકરણ શ્રીમદ રાજચંદ્ર માર્ગ કરવામાં આવ્યું છે.
31 ઓક્ટોબર સોમવારે એરપોર્ટ રોડ રવેચી માતાના મંદિરની બાજુમાં આયોજિત આ નામકરણ સમારોહ પ્રસંગે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  ધીરુભાઈ ધામેલિયા, કોર્પોરેટર  ઉષાબેન બધેકા, ડો. ધીરુભાઈ શિયાળ, ગ્રીનસિટીના પ્રણેતા  દેવેનભાઇ શેઠ તથા પ્રદીપભાઈ શાહ,  ચંદ્રેશભાઇ શાહ,   આર. એમ. લિંબોલા,  પી. જે. ચુડાસમા,   મહાસુખભાઈ જકડિયા,  અશ્વિનભાઈ પંડ્યા, પ્રો. ધંધુકિયા, તેમજ અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 2017માં શ્રીમદ રાજચંદ્રજીની 150મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત ટપાલ ટિકિટ અને સિક્કાનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રીમદ રાજચંદ્ર માર્ગનું નામકરણ કાર્યક્રમના આયોજન માટે  મિરાજ દોશી પરિવાર અને  મનીષાબેન શાહ તરફથી જહેમત ઉઠાવવામાં આવી હતી.
Tags: bhavnagarnamkaranshrimad rajchandra marg
Previous Post

એલન મસ્કે ટ્વિટર ઈંડિયાના મોટા ભાગના કર્મચારીઓને ઘરભેગા કરી દીધા

Next Post

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા મળશે 10 દિવસ, આજથી ફોર્મ ભરી શકાશે

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્ર : ઢોર નિયંત્રણ વિધેયક પરત ખેંચાશે!

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા મળશે 10 દિવસ, આજથી ફોર્મ ભરી શકાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો: સુરત હવાઈમથકે ભાવભર્યું સ્વાગત

પાટીદાર ઉદ્યોગપતિ આયોજીત સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવા વડાપ્રધાન મોદી સહિત ટોચની નેતાગીરી કાલે ભાવનગરમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.