Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાટીદાર ઉદ્યોગપતિ આયોજીત સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપવા વડાપ્રધાન મોદી સહિત ટોચની નેતાગીરી કાલે ભાવનગરમાં

સામાજિક પ્રસંગમાં ઉપસ્થિત રહી વડાપ્રધાનના એક તીર બે નિશાન હોવાનું માનતા રાજકીય પંડિતો !

aaspassdaily by aaspassdaily
2022-11-05 11:21:46
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter
સૌરાષ્ટ્રના પાટીદારો આ વખતે ચૂંટણીમાં ભાજપની પડખે રહે એ માટે કેન્દ્રીય નેતાગીરી પ્રયાસોમાં છે. આ સંજોગોમાં ભાવનગરમાં કાલે પાટીદાર હીરા ઉદ્યોગપતિ આયોજીત સમૂહ લગ્ન સમારોહમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. આયોજકોના દાવા અને કરાયેલી જાહેરાત મુજબ વડાપ્રધાન મોદી, અમિતશાહ, સીએમ સહિતના ભાજપના ટોચના નેતાઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ બિન રાજકીય છે પરંતુ રાજકીય પંડિતો માની રહ્યા છે કે, નરેન્દ્રભાઈએ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ સ્વીકારી એક તીર બે નિશાન લગાવ્યા છે.!
ભાવનગરમાં 552 દીકરીઓના સમૂહ લગ્નોત્સવના આયોજનમાં વડાપ્રધાન મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ,  ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા, મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, શીક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન તથા મંત્રી મંડળના કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ, બગદાણાના મનજીબાપા તથા સંતો, મહંતો અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આમ, ભાજપની ટોચની નેતાગીરી ઉપસ્થિત રહે તેવી સંભાવનાઓ વચ્ચે રાજકીય રીતે ફાયદો શાસક પક્ષને થશે તેમ ગણતરીઓ થઈ રહી છે, જોકે, આ પ્રસંગે કોઈ રાજકીય ભાષણ નહિ થઈ શકે એટલે કાર્યકમ સામાજીક રહેશે તેમ છતાં વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તે રાજકીય રીતે ઘણું જ સૂચક મનાય છે.!
 રવિવારે બપોરથી જવાહર મેદાન ખાતે આયોજીત આ સમૂહ લગ્નોત્સવમાં અંદાજે ચાર લાખ લોકો ઉપસ્થિત રહેનાર હોવાનું વધુમાં આયોજકોએ જણાવ્યું છે.
Tags: bhavnagartomorrow PM modi attend samuhlagn
Previous Post

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા મળશે 10 દિવસ, આજથી ફોર્મ ભરી શકાશે

Next Post

રાષ્ટ્ર નિર્માણ હેતુ કાલે ભાવનગરમાં 552 દીકરીઓનો સર્વજ્ઞાતિય લગ્નોત્સવ 

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રાષ્ટ્ર નિર્માણ હેતુ કાલે ભાવનગરમાં 552 દીકરીઓનો સર્વજ્ઞાતિય લગ્નોત્સવ 

રાષ્ટ્ર નિર્માણ હેતુ કાલે ભાવનગરમાં 552 દીકરીઓનો સર્વજ્ઞાતિય લગ્નોત્સવ 

કોંગ્રેસ પણ ‘નો રિપિટ’ ના મૂડમાં ?! : તળાજાના ધારાસભ્યની ટિકીટ લટકતી રાખી

કોંગ્રેસ પણ ‘નો રિપિટ' ના મૂડમાં ?! : તળાજાના ધારાસભ્યની ટિકીટ લટકતી રાખી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.