સમારોહ સ્થળે લોકોની ભીડ
મારુતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં વડાપ્રધાન મોદી હાજરી આપવા ભાવનગર આવી પહોંચ્યા છે. તેમનું ભાજપ દ્વારા રોડ શો દ્વારા સ્વાગત કરાયું હતું, આ ઉપરાંત ઠેર ઠેર સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા મોદીજીને સ્વાગતથી આવકારાયા હતા.