Friday, April 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાજપની ટિકિટ મેળવવામાં શિવાભાઈ નસીબના બળિયા નીકળ્યા, મહુવા બેઠક પર ખરો જંગ જામશે

ભાજપના શીવાભાઈ અને કોંગ્રેસના કનુભાઈ બંને સોફ્ટ ચહેરા વચ્ચે ચૂંટણી જંગ રસપ્રદ બનશે

aaspassdaily by aaspassdaily
2022-11-10 11:55:24
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગર જિલ્લાના રાજકારણમાં શીવાભાઈ ગોહેલ પોતાની સાદગી અને સરળતા માટે જાણીતા છે, વર્તમાન રાજકીય પ્રવાહમાં તેઓ કદમ મેળવવામાં કદાચ પાછળ રહ્યા છે પરંતુ નસીબના બળિયા છે. કેશુભાઇ સહિતની ભાજપ સરકારમાં તેઓ  ત્રણ વખત અને છેલ્લે પેટા ચૂંટણીમાં શીવાભાઈ ગોહેલ વિજેતા બનેલા. પોતાની સાદગી અને સરળતાને કારણે તેઓ જાણીતા છે. મૂળ મહુવાના ભાદ્રોડના વતની શિવાભાઈને ભાજપે મહુવા બેઠકની ટિકિટ ફાળવતા વધુ એક વખત નસીબના બળિયા સાબીત થયા છે, તેઓ ભાજપના અજેય યોદ્ધા ગણાય છે.
જોકે, આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર ડો. કનુભાઈ કળસરિયા સામે જંગ જીતવાનો છે, ડૉ. કનુભાઈ પણ સાદગી અને સરળતાને વરેલા છે ઉપરાંત સેવાકીય કામગીરીને કારણે ભારે લોકપ્રિયતા ધરાવે છે. આમ, ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવાર સાદગી અને સરળ હોવાથી સોફ્ટ ચહેરા વચ્ચે ટક્કર રહેશે.
Tags: bhavnagarmahauvashivabhai lluckay for bjp ricker
Previous Post

તળાજામાં ભાજપે હારેલા ઉમેદવારને વધુ એક તક આપી આશ્ચર્ય સર્જયું 

Next Post

ભાવ. પશ્ચિમમાં ચૂંટણી પહેલાનો જંગ જીતુભાઈ જીતી ગયા, હવે જીતી બતાવવાનું બાકી રહ્યું !

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

અમેરિકા ઈરાન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે

April 24, 2026
તાજા સમાચાર

બ્લેક ફ્રાઇડે – ભારતીય શેરબજાર અને કોમોડિટી બજારમાં મોટો કડાકો

April 24, 2026
માલદીવમાંથી 10 મે સુધીમાં સૈનિકો હટાવશે ભારત
તાજા સમાચાર

આર્થિક સંકટમાં ફસાયેલા માલદીવ્સને ભારતે કરી મદદ

April 24, 2026
Next Post
ભાવ. પશ્ચિમમાં ચૂંટણી પહેલાનો જંગ જીતુભાઈ જીતી ગયા, હવે જીતી બતાવવાનું બાકી રહ્યું !

ભાવ. પશ્ચિમમાં ચૂંટણી પહેલાનો જંગ જીતુભાઈ જીતી ગયા, હવે જીતી બતાવવાનું બાકી રહ્યું !

હિમાચલ પ્રદેશના ફાઇનલ પોલમાં ચોંકાવનારા આંકડા

હિમાચલ પ્રદેશના ફાઇનલ પોલમાં ચોંકાવનારા આંકડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.