ગુજરાત એટીએસે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અફધાન નાગરિકને ડ્રગ્સ સાથએ ઝડપી પાડ્યો છે. આ અફધાન નાગરિક પાસેથી 8 કિલો ડ્રગ્સ પકડાયો છે. તેની પાસેથી હેરોઇન પકડાઇ હતી. અફધાન નાગરિક પાસે 8 કિલો ડ્રગ્સ પકડાયો છે.હાલ એટીએસ તેની સઘન પુછપરછ કરી રહી છે.ગુજરાત એટીએસને બાતમી મળી હતી જે પગલે આ મિશન પાર પાડવામાં આવ્યું હતું. આ અંગે હાલ અફઘાન નાગરિકને પુછપરછ કરવામાં આવી છે. કે ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું.