Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલબેનને જીતાડવા જવાબદારી વિભાવરીબેન લીધી

ભાવનગર પૂર્વમાં સેજલબેન પંડ્યા ભાજપના ઉમેદવાર

aaspassdaily by aaspassdaily
2022-11-12 10:35:48
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

 

ભાવનગર જિલ્લાની સાત પૈકી 6 બેઠકમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા જ્યારે ભાવનગર પૂર્વની બેઠક માટે કોકડું ગૂંચવાયેલું હતું અને લાંબી ગડમથલ આજે સવારે ભાજપે પૂર્વની બેઠકના ઉમેદવાર તરીકે સેજલબેન પંડ્યાનું નામ સતાવાર રીતે જાહેર કર્યું છે, ગત રાતથી તેમના નામની ચર્ચા જોરમાં હતી, આજે સવારે ભાજપે તેમના નામની સતાવાર જાહેરાત કરતા ચર્ચા અને અટકળોનો અંત આવ્યો છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ સેજલબેનને જીતાડવાની જવાબદારી વિભાવરીબેન દવેએ લીધી છે.

ભાવનગર પૂર્વની બેઠક વણિક બ્રાહ્મણની ગણવામાં આવે છે, ભાજપના ઉમેદવારની જીત માટે આ બેઠક સરળ છે આથી બેઠકના દાવેદાર વધુ રહે છે, a વખતે પણ અનેક દાવેદાર અને સક્ષમ ચહેરાને કારણે ટિકિટ કોને આપવી.? તે ગડમથલ ભાજપ મોવડી મંડળને રહી હતી, સિટીંગ ધારાસભ્ય સામે પક્ષમાં જ નારાજગી અને પરિવર્તનની પ્રબળ માંગ હોવાથી ભાજપે નવો ચહેરો મૂકવો જરૂરી થઈ પડ્યું હતું. પરંતુ અનેક દાવેદારો વચ્ચે કોને ટિકિટ આપવી તે પણ મૂંઝવણ હતી. ભાવનગર જિલ્લામાં 7 પૈકી 6 બેઠક પુરુષ ઉમેદવારને આપી દેવાતાં પૂર્વની બેઠકની ટિકિટ મહિલાને આપવાની હોવાથી મહિલા દાવેદારો વચ્ચે સ્પર્ધા રહી હતી જેમાં આખરે સેજલબેન પંડ્યાનો ઘોડો વિન રહ્યો હતો. તેઓ શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યાના પત્ની હોવાનો લાભ મળ્યો હોવાનું મનાય છે ઉપરાંત સૂત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર ધારાસભ્ય વિભાવરબેન એ પણ તેમના નામની ભલામણ કરી સેજલબેનને જીતાડવાની જવાબદારી લીધી છે. આમ, એકથી વધુ પરિબળને કારણે સેજલબેનને ટિકિટ મળી છે.

Tags: . Bhavnavarbjpelection
Previous Post

સગીરા પર દુષ્કર્મ કરનાર શખ્સને ૨૦ વર્ષની કેદ

Next Post

ગુજરાતમાં આચાર સંહિતા લાગુ : એક મહિના સુધી શિક્ષણ બોર્ડની ભરતી ભૂલી જજો

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ગુજરાતમાં આચાર સંહિતા લાગુ : એક મહિના સુધી શિક્ષણ બોર્ડની ભરતી ભૂલી જજો

ગુજરાતમાં આચાર સંહિતા લાગુ : એક મહિના સુધી શિક્ષણ બોર્ડની ભરતી ભૂલી જજો

હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા બેઠક માટે આજે મતદાન

હિમાચલ પ્રદેશમાં 68 વિધાનસભા બેઠક માટે આજે મતદાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.