Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટીબી અને ડાયાબિટીસ દવાઓની થઈ સસ્તી

સાત વર્ષ બાદ અપડેટ આ સૂચી 13 સપ્ટેમ્બરે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરી

aaspassdaily by aaspassdaily
2022-11-14 11:01:28
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારે ટીબી, એચઆઈવી, હેપેટાઈટિસ બી, ડાયાબિટીઝ જેવી ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને રાહત આપતા રાષ્ટ્રીય આવશ્યક ઔષધી સૂચિ (એનએલઈએમ) રવિવારે લાગૂ કરી દીધી છે. તેનાથી કેટલીય બિમારીઓની દવા સસ્તી થઈ જશે. તેમાં પેટેંટ દવાઓ પણ સામેલ છે.
લગભગ સાત વર્ષ બાદ અપડેટ આ સૂચી 13 સપ્ટેમ્બરે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરી હતી. તેને 350થી વધારે નિષ્ણાંતોએ બનાવી અને કુલ 384 દવાઓ સામેલ કરી છે. તેમાં 4 એન્ટી કેંસર સહિત 34 નવી દવાઓ છે. 26 દવાઓ હટાવામાં આવી છે. 2015ની યાદીમાં 376 દવા હતી. આ દવાઓ રાષ્ટ્રીય ઔષધી મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ તરફથી નક્કી ભાવથી વધારે કિંમતે વેચી શકાય નહીં. ફક્ત ઈમરજન્સીની મંજૂરીમાં કોવિડની દવાઓ અને રસી આ યાદીમાં સામેલ નથી કર્યા. યાદીમાંથી બહાર રાખેલી દવામાં રેનિટિડીન, બ્લીચિંગ પાઉડર, વિટામિન સપ્લીમેંટ નિકોટિનામાઈડ સામેલ છે.

આ યાદીમાં આ દવાઓ સામેલ
એન્ટી-ડાયાબિટિક દવાઓ જેમ કે ટેનેલિગ્લિપ્ટિન, ઈંસુલિન ગ્લેરગીન ઈંજેક્શન
એન્ટીબાયોટિક્સ જેમ કે મેરોપેનમ, સેફુરોક્સિમ
સામાન્ય દુખાવા માટે અન્ય દવાઓ જેમ કે મોર્ફિન, આઈબ્રુફિન,
ડાઈક્લોફિનેક, પૈરાસિટામોલ, ટ્રામાડોલ, પ્રિડનાઈઝોલોન, સર્પ વિષની દવાઓ, કાર્બામાઝેપાઈન, એલ્બેડાઝોલ, આઈવરમેક્ટિન, સિટ્રિજીન, એમોક્સિલિન, એન્ટી ટીબી દવા બેડાક્વિલિન અને ડેલામાનિડ, એન્ટી એચઆઈવી ડોલુટેગ્રાવિર, એન્ટી હેપેટાઈટિસ સી ડાક્લાટ્સવિર જેવી પેંટેંટ દવાઓ
નશાની આદત છોડાવનારી દવાઓ જેવી કે બુપ્રેનોરફિન, નિકોટીન રિપ્લેસમેંટ થેરેપી
હ્દય રોગ તથા સ્ટ્રોકમાં કામ કરનારી ડાબિગાટ્રાન અને ઈંજેક્શન ટેનેક્ટે પ્લેસ
ભારતમાં જ વિકસિત રોટાવાયરસની દવા

 

Tags: health ministryindiamedicine price list
Previous Post

અમૃતસરમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ

Next Post

ચૂંટણી જંગમાં ભાજપના ગુજરાત મોડેલ સામે ‘આપ’નું પંજાબ મોડેલ : ભગવંત માને કર્યા રોડ શો

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
ચૂંટણી જંગમાં ભાજપના ગુજરાત મોડેલ સામે ‘આપ’નું પંજાબ મોડેલ : ભગવંત માને કર્યા રોડ શો

ચૂંટણી જંગમાં ભાજપના ગુજરાત મોડેલ સામે 'આપ'નું પંજાબ મોડેલ : ભગવંત માને કર્યા રોડ શો

કોંગ્રેસે ગારિયાધારમાં યુવા ચહેરો ઉતાર્યો: દિવ્યેશ ચાવડાને ટિકિટ

કોંગ્રેસે ગારિયાધારમાં યુવા ચહેરો ઉતાર્યો: દિવ્યેશ ચાવડાને ટિકિટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.