Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એ ભાઈ જરા દેખ કે ચલો ! વીજ પોલ હટાવ્યા ચિત્રા-સિદસર રોડ બનાવી નખાયો…

aaspassdaily by aaspassdaily
2022-11-17 11:34:21
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
શહેરના ચિત્રા-સિદસર રોડપર સતનામ ચોકથી ફૂલસર ગામ તથા કર્મચારીનગરને જોડતા માર્ગને આ વિસ્તાર શહેરી હદમાં ભળ્યા બાદ પ્રથમવાર ડામર રોડ બન્યો છે પરંતુ આ રોડની કામગીરીમાં ખુબ જ વિલંબ થતા તેમજ આયોજનનો અભાવ હોવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.  સામાન્ય રીતે કોઈ પણ રોડ-રસ્તો તંત્ર બનાવે તો રોડ નિર્માણમાં બાધારૂપ દબાણો તથા રોડ વચ્ચે આવતા દબાણો પ્રથમ હટાવવામાં આવે છે પરંતુ  અહી રોડ પર વીજ પોલ છે તેમજ અન્ય કેટલાક દબાણ આવેલા છે, જેના કારણે અકસ્માત થવાની ભીતિ છે પરંતુ તેમ છતા મનપા દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. રોડની વચ્ચે વીજ પોલ હોવા છતા રોડ બનાવી નાખવામાં આવેલ છે ત્યારે અકસ્માત થશે તો જવાબદાર કોણ ? તેવા સવાલ લોકમુખે ચર્ચાય રહ્યા છે.
Tags: bhavnagarelectric pole in new road
Previous Post

ગુજરાતમાં  ‘ફર્સ્ટટાઈમ વૉટર’ ની સંખ્યામાં વધારો, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ યુવા મતદારો ભાવનગરમાં

Next Post

રાજકોટમાંથી લાખો રૂપિયા ઝડપાયા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રાજકોટમાંથી લાખો રૂપિયા ઝડપાયા

રાજકોટમાંથી લાખો રૂપિયા ઝડપાયા

CGSTના સુપરિન્ટેન્ડન્ટને લાંચ સ્વીકારવા બદલ ગાંધીધામથી CBIની ટીમેકરી ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.