Tuesday, January 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરોને રાહત

કેન્દ્ર સરકારે રદ કર્યો એર સુવિધા ફોર્મ ભરવાનો નિયમ

aaspassdaily by aaspassdaily
2022-11-22 12:26:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોને રાહત આપતા એક પગલાંમાં સરકારે તેમના ભારત આગમન પર ભરવા પડતા ફોર્મને રદ કરી નાખ્યું છે. હવાઈ મુસાફરી કરતા મુસાફરો માટે રાહતના સમાચાર છે. દેશમાં હવે કોરોના કેસ ઘટતા સરકારે મહામારીના સમયમાં લાગુ પાડેલો એક નિયમ હટાવી દીધો છે.
અત્યાર સુધી તો વિદેશથી આવનાર મુસાફરોએ ભારત આગમન પર એરપોર્ટ પર એર સુવિધા ફોર્મ ભરવું પડતું હતું. તમામ પ્રવાસીઓ માટે આ ફોર્મ ભરવું ફરજિયાત હતું પરંતુ હવે સરકારે આ ફોર્મ ભરવામાંથી મુસાફરોને છૂટ આપી છે. સરકારે આ ફોર્મને રદ કરવાનો નિર્ણય લીધો છે. નવા નિયમો આજે મધરાતથી અમલમાં આવશે. કોરોના મહામારી દરમિયાન હવાઈ મુસાફરી પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જેથી વાયરસના સંક્રમણને અટકાવી શકાય.
હવાઈ મુસાફરો માટે રસીકરણના પ્રમાણપત્રો અને કોવિડ પરીક્ષણના અહેવાલો આપવાનું ફરજિયાત હતું. આ માટે એરપોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ભરવું પડતું હતું, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોને તેમાંથી રાહત મળી છે.

Tags: Air suvidha form rul removeindia
Previous Post

ડીઝલ-પેટ્રોલ 200 રૂપિયે થાય તો ભલે થાય- ભાજપ નેતા પબુભા માણેકનો બફાટ

Next Post

ઇન્સ્ટાગ્રામ સ્ટાર ‘રાઉડી ભાટી’નું અકસ્માતમાં મોત

aaspassdaily

aaspassdaily

Related News

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા
તાજા સમાચાર

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચેની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

January 12, 2026
અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ
તાજા સમાચાર

અમદાવાદમાં પીએમના હસ્તે પતંગ મહોત્સવનો પ્રારંભ

January 12, 2026
વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ
તાજા સમાચાર

વેનેઝુએલાની સબસિડીના સહારે ક્યુબાની અર્થવ્યવસ્થા ચલાવવાનો યુગ હવે સમાપ્ત : ટ્રમ્પ

January 12, 2026
Next Post
ઇન્સ્ટાગ્રામ સ્ટાર ‘રાઉડી ભાટી’નું અકસ્માતમાં મોત

ઇન્સ્ટાગ્રામ સ્ટાર ‘રાઉડી ભાટી’નું અકસ્માતમાં મોત

ઇન્ડોનેશિયામાં ભૂંકપથી ભારે તારાજી, 162ના મોત

ઇન્ડોનેશિયામાં ભૂંકપથી ભારે તારાજી, 162ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.