Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત કરવા સાંજે નરેન્દ્ર મોદીની વિરાટ જનસભા

ચૂંટણીના શુષ્ક માહોલમાં ગરમાવો આવશે, કાલે કોંગ્રેસના શક્તિસિંહની જાહેરસભા, 26મીએ કેજરીવાલ કરશે રોડ શો : વડાપ્રધાનની આજની સભાને લઈ કેટલાક માર્ગો પર પ્રવેશબંધી

aaspassdaily by aaspassdaily
2022-11-23 11:36:36
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગરમાં ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં આજે જંગી જાહેર સભા કરવા ભાવનગર આવી રહ્યા છે, સાંજે ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે સ્વામિનારાયણ મંદિર પાસેના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન પ્રચાર સભા સંબોધશે. ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ભાવ.ગ્રામ્ય એમ ત્રણેય બેઠકના ઉમેદવારના સમર્થનમાં મોદી સભા કરશે, તેમની સભા સાથે જ ભાવનગરમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવી જશે. જયારે કાલે ભાવનગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ સભા યોજશે તો 26મીએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે.
ભાવનગર શહેરના ચિત્રા માર્કેટીંગ યાર્ડ સામે આવેલ સ્વામિનારાયણ મંદિરની પાછળના મેદાન ખાતે આજે બુધવારે સાંજે પ.૩૦ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેરસભા સંબોધશે. ભાવનગર પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય બેઠકના ઉમેદવારના સમર્થનમાં સભાનુ આયોજન કરવામાં આવેલ છે. વડાપ્રધાનના ભાવનગર ખાતેના પ્રવાસ કાર્યક્રમ અન્વયે  કોન્વોય રૂટના રસ્તાઓ પૈકી કાળીયાબીડ પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તથા આર.ટી.ઓ. સર્કલ થી નારી ચોકડી સુધી ભારે વાહનોની અવર-જવરથી ટ્રાફિક નિયમન ખોરવાય તેમ હોય, તેથી મહાનુભાવોની સુરક્ષાને ધ્યાને લઇ ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે ભાવનગર શહેરનાં આ રસ્તાઓ પર ભારે વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના)ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવા જરૂરી જણાતા તા. ૨૩ નવેમ્બરે ૧૨ કલાકથી ૨૨ કલાક સુધી ભારે વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા દરખાસ્ત રજૂ થતા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર પાણીની ટાંકીથી આર.ટી.ઓ. સર્કલ તેમજ આર.ટી.ઓ. સર્કલ થી નારી ચોકડી સુધી દ્વારા ભારે વાહનો માટે પ્રવેશ બંધી જાહેર કરેલ છે.
Tags: Aaje modi jahersabhabhavnagar
Previous Post

વડાપ્રધાનની સભા સંદર્ભે ભાવનગરમાં ડ્રોન કેમેરા ઉડાડવા પર પ્રતિબંધ, તંત્રની રહેશે બાઝ નજર

Next Post

વર્જિનિયાના વોલમાર્ટ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબારમાં 10નાં મોત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
વર્જિનિયાના વોલમાર્ટ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબારમાં 10નાં મોત

વર્જિનિયાના વોલમાર્ટ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબારમાં 10નાં મોત

લગ્ન પ્રસંગ વિના લગ્નનું રજીસ્ટ્રેશન અને મેરેજ સર્ટિફિકેટ અમાન્ય ગણાશે: મદ્રાસ હાઈકોર્ટ

આર્થિક અનામત માટે રૂા.8 લાખની આવક મર્યાદા ઇન્કમટેક્સ મુક્તિમાં પણ લાગુ કરવા હાઈકોર્ટમાં રિટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.