Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શ્રદ્ધા મર્ડર કેસમાં ઓછામાં ઓછા સમયમાં કડક સજા અપાવીશું- અમિત શાહ

જ્યાં પણ અમારી સરકાર છે, ત્યાં ધર્માંતરણ વિરુદ્ધ કાયદો છે અને પાલન કડકાઈથી થઈ રહ્યું છે

aaspassdaily by aaspassdaily
2022-11-25 11:02:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શ્રદ્ધા મર્ડર કેસને લઈને ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર કોર્ટના માધ્યમથી આ નક્કી કરશે કે, દોષિતને કડકમાં કડક સજા મળે. શ્રદ્ધા મર્ડર મામલામાં જે પણ વ્યક્તિ જવાબદાર છે, તેને ઓછામાં ઓછા સમયમાં કડકમાં કડક સજા મળશે. આ સમગ્ર કેસમાં તેમની સીધી નજર છે. ગૃહમંત્રીએ ગુજરાત ચૂંટણી, ધર્માંતરણ કાયદો અને જમ્મુ કાશ્મીર સહિત કેટલાય મુદ્દા પર સરકાર અને પાર્ટીનું વિઝન રજૂ કર્યું હતું.

આફતાબ અમીન પૂનાવાલા શ્રદ્ધાને સતત પ્રતાડિત કરતો હતો

દિલ્હીના મહરૌલી વિસ્તારમાં શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં નવો ખુલાસો થયો છે. તેના મિત્ર રજત શુક્લાએ જણાવ્યું છે કે, લિવ ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલા શ્રદ્ધાને સતત પ્રતાડિત કરતો હતો. પૂનાવાલા તેને સિગારેટના ડામ આપતો હતો. તેમ છતાં પણ તે પોલીસ પાસે જતાં ડરતી હતી. કારણ કે તે તેને વધુ એક મોકો આપવા માગતી હતી. શુક્લાએ એ પણ જણાવ્યું છે કે, વર્ષ 2021માં શ્રદ્ધાએ પોતાના એક નજીકની મિત્ર સાથે આ વાત શેર કરી હતી કે, આફતાબ તેની પીઠ પર સિગારેટના ડામ આપે છે અને ગંદી ગંદી ગાળો પણ આપે છે.
શુક્લાએ કહ્યું કે અમે પૂનાવાલની પાસે ગયા અને ધમકી આપી કે, જો તે આની સાથે ખરાબ વ્યવહાર કરતો રહેશે, તો પોલીસમાં ફરિયાદ કરી દઈશું, પણ શ્રદ્ધા જ તેને વધુ એક મોકો આપવા માગતી હતી અને મને લાગે છે કે તેના પરિણામે જ તેનો જીવ ગયો.

Tags: Amit about Shradhdha murder casedehli
Previous Post

ભારતે સંયુકત રાષ્ટ્રમાં 26/11 આતંકવાદીઓ વિશે ઉઠાવ્યા સવાલ

Next Post

અશોક ગેહલોતે સચિન પાયલટને ગણાવ્યા ‘ગદ્દાર’

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
અશોક ગેહલોતે સચિન પાયલટને ગણાવ્યા ‘ગદ્દાર’

અશોક ગેહલોતે સચિન પાયલટને ગણાવ્યા 'ગદ્દાર'

કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે, કારગીલમાં માઈનસ 10 ડિગ્રી

કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે, કારગીલમાં માઈનસ 10 ડિગ્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.