પશ્ચિમના ચૂંટણી જંગમાં પરસોત્તમભાઇએ જંગી જાહેર સભા સંબોધી હતી તેમણે ઃ કહ્યું, જીતુ વાઘાણી મારો નાનો ભાઇ, તેને જીતાડજાે : ‘ભાઇ’ ભાવુક થયા અને કહ્યું જીતુ વાઘાણીની જીતમાં જ મારી ઇજ્જત સમાયેલી છે, ભાજપને મતદાન કરી મારી જાેળીમાં કમળનું દાન આપજાે.
નિહાળો વિડિયો……