Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પહેલી ડિસેમ્બરથી આમ જનતા માટે ડિજિટલ રૂપીયો લોન્ચ થશે

રિઝર્વ બેંકની મહત્વની જાહેરાત

aaspassdaily by aaspassdaily
2022-11-30 10:58:06
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

RBI તેની ડિજિટલ કરન્સીનો પાયલોટ પ્રોજેક્ટ 1 ડિસેમ્બરે શરૂ કરવા જઈ રહી છે. આ પાયલટ પ્રોજેક્ટમાં પસંદગીના સ્થળો પર ક્લોઝ યૂઝર ગ્રૂપ હેઠળ (આ ગ્રૂપમાં ગ્રાહકો અને વેપારીઓ પણ સામેલ હશે) શરૂ કરાશે. ઇ-રૂપી એ ડિજિટલ ટોકન તરીકે કામ કરશે. જે રીતે ચલણી નોટો અને સિક્કા કામ કરે છે તેવી જ રીતે ડિજિટલ કરન્સી કામ કરશે અને તે વિવિધ ચલણની સમાન કિંમતમાં ઉપલબ્ધ હશે. તેનું વિતરણ બેંકો દ્વારા કરવામાં આવશે.
​​​​​​​આ પાયલોટ પ્રોજેક્ટ પસંદગીના સ્થળોએ આ ક્લોઝ યૂઝર ગ્રૂપમાં આવરી લેવામાં આવશે અને આ ગ્રૂપમાં જોડાનાર ગ્રાહકો તેમજ વેપારીઓનો સમાવેશ થશે. ડિજિટલ રૂપિયો ડિજિટલ ટોકનના સ્વરૂપમાં હશે જે લીગલ ટેન્ડર તરીકે હશે અને તેને બેંકો વચ્ચે વહેંચવામાં આવશે. આરબીઆઈએ કહ્યું કે યુઝર્સ મોબાઈલ ફોન અથવા ડિવાઈસ દ્વારા બેંકોના ડિજિટલ વોલેટમાંથી ડિજિટલ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ વ્યવહારો વ્યક્તિથી વ્યક્તિ એટલે કે બે વ્યક્તિઓ વચ્ચે અને વ્યક્તિ અને વેપારી વચ્ચે થઈ શકે છે, જે વેપારીઓ પાસે QR કોડ છે તે વેપારીને ચુકવણી કરી શકાશે. આ પાયલોટ પ્રોજેક્ટ હાલ માત્ર પસંદગીના સ્થળોએ શરૂ કરાશે.

Tags: 1 decemberdigital rupee launchindia
Previous Post

વડોદરાના સિંધરોટ ગામમાં ડ્રગ્સની ફેકટરી પકડાઈ

Next Post

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન

aaspassdaily

aaspassdaily

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
હવે J&Kમાં રહેતા બિનકાશ્મીરીઓ પણ કરી શકશે મતદાન

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષના રોડ શોમાં ઉમટી માનવમેદની:  ‘જીતુભાઈ તુમ આગે બઢોના’ ના નારા સાથે સર્વત્ર કેસરિયો માહોલ છવાયો

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષના રોડ શોમાં ઉમટી માનવમેદની:  'જીતુભાઈ તુમ આગે બઢોના' ના નારા સાથે સર્વત્ર કેસરિયો માહોલ છવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.