Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભરતનગરમાં બેટના ઘા ઝીંકી યુવકની હત્યા

બગીચાના કામમાં સિમેન્ટ-કોન્ક્રીટ મિક્સર વાહન લઈને ગયેલા ચાલક ઉપર શખ્સે વિનાકારણ હુમલો કરતા યુવકનું મોત

aaspassdaily by aaspassdaily
2022-12-06 12:19:21
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગરના ભરતનગર વિસ્તારમાં ચકતા મહાનગરપાલિકાના બગીચાના કામ સ્થળે મિક્સર વાહન લઈને ગયેલા ચાલક ઉપર શખ્સે બેટ વડે હુમલો કરતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના ભરતનગર, જૂના પોલીસ સ્ટેશન સામે ભવાની માતાજીના મંદિર પાસે મહાનગરપાલિકાની માલિકીની જગ્યામાં બગીચાનું કામ ચાલી રહ્યું છે. અહીં ગાર્ડનનો કોન્ટ્રાક્ટર રાખનાર ભવાની કંટ્રક્શનના રાહુલભાઈ ભીખાભાઈ ચાડ (ઉ.વ.૨૮, રહે, વિશ્વકર્મા સોસાયટી, પ્લોટ નં.૪૧/બી)એ ગઈકાલે રવિવારે સીમેન્ટ-કોક્રિંટ મિક્સરનું એજેક્સ ફ્લોરી વાહન નં.જીજે.૦૪.સીએફ.૦૯૨૦ લઈ ડ્રાઈવર મુકેશભાઈ મનુભાઈ ગુજરિયા (ઉ.વ.૨૨ ) રહે, ચાચબંદર, તા.રાજુલાને સવારથી સાઈટ પર મોકલ્યા હતા.  સાઈટ પર આખો દિવસ કામ શરૂ હોવાથી ડ્રાઈવર યુવાન મુકેશભાઈ ગુજરિયા ત્યાં હાજર હતા, દરમિયાનમાં સાંજના સાડા પાંચ કલાકના આસપાસ જીગ્નેશ નામનો એક શખ્સ ક્રિકેટ બેટ લઈને આવ્યો હતો અને કોઈપણ કારણ વિના મુકેશભાઈને માથાના પાછળના ભાગે બેટના ઘા ફટકારી દેતા માથા અને મોઢાના  ભાગે લોહિયાળ ઈજા પહોંછતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સરકારી અને ત્યારબાદ મેરૂ નર્સીંગ હોમમાં ખસેડાતા મોડી રાત્રિના તેનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે રાહુલભાઈ ચાડે જીગ્નેશ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Tags: bharatnagarbhavnagaryuvanni hatya
Previous Post

ભાલના ગણેશગઢ ગામ નજીક ઝીંગા ફાર્મમાંથી રૂ.૧૦.૩૫ લાખના સામાનની ચોરી

Next Post

ભાવનગર રેલ્વે ડિવિઝન ખાતે ડો. આંબેડકર મહા પરિનિર્વાણ દિવસની કરાયેલી ઉજવણી

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ભાવનગર રેલ્વે ડિવિઝન ખાતે ડો. આંબેડકર મહા પરિનિર્વાણ દિવસની કરાયેલી ઉજવણી

ભાવનગર રેલ્વે ડિવિઝન ખાતે ડો. આંબેડકર મહા પરિનિર્વાણ દિવસની કરાયેલી ઉજવણી

પાલીતાણા શત્રુંજય સમીપે શંખેશ્વરપુરમનું નિર્માણ

પાલીતાણા શત્રુંજય સમીપે શંખેશ્વરપુરમનું નિર્માણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.