Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

25 ટકા મુસ્લિમોએ ભાજપને મત આપ્યો- સર્વે

ભાજપને દલિત મતદારોના 48 ટકા જ્યારે કોંગ્રેસને 38 ટકા મત મળ્યા

aaspassdaily by aaspassdaily
2022-12-07 10:41:02
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ભાજપ સતત સાતમી વખત સરકાર બનાવે તેવી સંભાવના છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ એક્ઝિટ પોલમાં ભાજપને રાજ્યમાં મોટી જીત મળી રહી હોવાનું સામે આવ્યું છે. એક્ઝિટ પોલમાં સીટોની સંખ્યા અને વોટની ટકાવારી સિવાય ઘણા આંકડા સામે આવ્યા છે. સર્વેમાં મતદારોને પણ અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા.
એબીપી ન્યૂઝ-સી વોટરના સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, દલિત અને મુસ્લિમ મતદારોએ કયા પક્ષનું સમર્થન કર્યું છે ? જ્યારે દલિત મતદારોને તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, ભાજપને દલિત મતદારોના 48 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 38 ટકા મત મળ્યા છે. 11 ટકા દલિત મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપ્યો છે તો અન્યને 3 ટકા દલિત મત મળવાનો અંદાજ છે.

એક્ઝિટ પોલ મુજબ 25 ટકા મુસ્લિમોએ ભાજપને મત આપ્યો હતો. જ્યારે કોંગ્રેસને 45 ટકા મુસ્લિમ મતદારોનું સમર્થન મળ્યું હતું. આમ આદમી પાર્ટી પાસે 27 ટકા મુસ્લિમ વોટ છે. અન્યને ત્રણ ટકા મુસ્લિમ મતો મળ્યા હતા. ઓબીસી મતદારોમાં 55 ટકા ઓબીસી મતદારોએ ભાજપ સાથે, 30 ટકા કોંગ્રેસ સાથે, 13 ટકા આપ સાથે અને 2 ટકાએ અન્ય સાથે હાથ મિલાવ્યા હોવાનું અનુમાન છે.
ગુજરાતમાં પટેલ મતદારો મોટી સંખ્યામાં છે. લેઉઆ અને કડવા પટેલ બંનેએ ભાજપને ભારે મત આપ્યા હોવાનું અનુમાન છે. એક્ઝિટ પોલ મુજબ 48 ટકા લેઉઆ પટેલ મતદારોએ ભાજપને મત આપ્યો હતો જ્યારે 32 ટકા લેઉઆ મતદારોએ કોંગ્રેસને ટેકો આપ્યો તો 17 ટકા લેઉઆ મતદારોએ આપને સમર્થન કર્યું છે. 3 ટકા લોકોએ અન્યને મત આપ્યા છે. બીજી તરફ કડવા પટેલે ભાજપને 55 ટકા આ, કોંગ્રેસ ને 34 ટકા, આપને 8 ટકા અને અન્યને 3 ટકા વોટ આપ્યા છે.

Tags: 25% muslim voting for BJPgujaratsurvey
Previous Post

સટ્ટા બજારમાં ભાજપને ૧૧૫-૧૧૭ બેઠક

Next Post

આજથી સંસદનુ શિયાળુ સત્ર: 16 નવા બિલ રજૂ કરવાની તૈયારીમાં સરકાર

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
આજથી સંસદનુ શિયાળુ સત્ર: 16 નવા બિલ રજૂ કરવાની તૈયારીમાં સરકાર

આજથી સંસદનુ શિયાળુ સત્ર: 16 નવા બિલ રજૂ કરવાની તૈયારીમાં સરકાર

માત્ર શંકાના આધારે આરોપીને દોષિત સાબિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડો - સુપ્રીમે કેન્દ્રને આપ્યો આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.