Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

તમાકુ મુક્ત કોળીયાક બીચ સંદેશ સાથે ભાવનગરથી યોજાશે સાયકલ મેરેથોન

ભાવ.થી કોળીયાકની સાયકલ મેરેથોનમાં ભાગ લેવા તા.૧૩ ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

aaspassdaily by aaspassdaily
2022-12-10 13:53:30
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા કોળીયાક બીચ (નિષ્કલંક મહાદેવ) તમાકુ મુક્ત કરવાના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન અંતર્ગત આગામી તા.૨૩ ડિસેમ્બરને શુક્રવારે જિલ્લા પંચાયતથી સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં રજીસ્ટ્રેશન તા.૧૩ ડિસેમ્બર સુધી બારકોડ સ્કેન કરીને કરી શકાશે.
ભાવનગર આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી કુમાર, જિલ્લા ટોબેકો સેલના ડો. સુનિલ પટેલના માર્ગદર્શન હેઠળ તા. ૨૩ ડિસેમ્બરના રોજ સવારે ૭ કલાકે જિલ્લા પંચાયત ભાવનગરથી સાયકલ મેરેથોન યાત્રા તમાકુથી થતા સામાજિક નુકશાનથી બચવા જનજાગૃતિ ના સંદેશ સાથે કાળાનાળા ચોક, માધવ દર્શન, ઘોઘા સર્કલ, કોળીયાક ગામ, ભુંભલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોળીયાક (નિષ્કલંક મહાદેવ) સુધી જશે.
આ બીચ પર ધુમ્રપાન કરનાને દંડ કરાશે અને સામાજિક સંદેશ અપાશે આ રેલીમાં ભાગ લેવા માટે બારકોડ સ્કેન કરીને રજીસ્ટ્રેશન તા. ૧૩ ડિસેમ્બર સુધી કરી શકાશે.
રજીસ્ટ્રેશન કરાવેલ હોય તેમને ટી-શર્ટ, ટોપી ભાવનગર જિલ્લા પંચાયત ખાતેથી તા. ૨૩ ડિસેમ્બરે સવારે ૬ઃ૩૦ કલાકે વિનામૂલ્યે અપાશે આથી રજીસ્ટ્રેશન કરાવવા અને જનજાગૃતિ તમાકુ મુક્ત સાયકલ મેરેથોનમાં ભાગ લેવા આરોગ્યતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

Tags: bhavnagarsayakal merethontamaku mukt koliyak beach
Previous Post

મહુવા યાર્ડમાં ડુંગળી અને મગફળીની ભરપૂર આવક

Next Post

4 દિવસ પહેલા જે CM બનવાની રેસમાં હતા તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
4 દિવસ પહેલા જે CM બનવાની રેસમાં હતા તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ

4 દિવસ પહેલા જે CM બનવાની રેસમાં હતા તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ

તવાંગ અથડામણના નામે 2.20 મિનિટનો એક વીડિયો વાયરલ

તવાંગ અથડામણના નામે 2.20 મિનિટનો એક વીડિયો વાયરલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.