Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કરચલિયાપરામાં રહેતા યુવક ઉપર પાડોશીઓનો પાઇપ વડે હુમલો

કચરો નાંખવા બાબતે થઈ હતી બોલાચાલી

aaspassdaily by aaspassdaily
2022-12-14 12:45:56
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં કચરો નાખવા બાબતે થયેલી બોલાચાલીની દાઝ રાખી યુવક ઉપર ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા ગંગાજળિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના કરચલીયાપરા, વાલકેટગેટ, રૂખડિયા હનુમાનજી મંદિર પાસે રહેતા રોહિતભાઈ ઉર્ફે સાયમન સુરેશભાઈ ચૌહાણ (ઉ.વ.૩૧)ના પત્નીને ઘર પાસે કચરો નાખવા બાબતે સામેના ભાગે રહેતા મનીબેન સાથે બોલાચાલી થઈ હતી, જેની દાઝ રાખી પ્રકાશભાઈ ભુપતભાઈ વાજા, મુકેશભાઈ ભુપતભાઈ વાજા, વિશાલ ભુપતભાઈ વાજા અને ભુપતભાઈ વાજાએ રોહિતભાઈ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.
આ બનાવ અંગે રોહિતભાઈએ ફરિયાદ નોંધાવતા ગંગાજળિયા પોલીસે હુમલો કરનાર ચારેય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 

 

Tags: bhavnagarhumalokarachaliyapara
Previous Post

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

Next Post

પાલિતણામાં નવ્વાણું યાત્રા કરવા આવેલી યુવતીનો મોબાઈલ ચોરાયો

aaspassdaily

aaspassdaily

Related News

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
લંડનમાં બે પેસેન્જર ટ્રેન સામસામે ટકરાતા પાયલટનું મોત : ૯૦ મુસાફરો ઘાયલ
આંતરરાષ્ટ્રીય

લંડનમાં બે પેસેન્જર ટ્રેન સામસામે ટકરાતા પાયલટનું મોત : ૯૦ મુસાફરો ઘાયલ

June 20, 2026
Next Post
પાલિતણામાં નવ્વાણું યાત્રા કરવા આવેલી યુવતીનો મોબાઈલ ચોરાયો

પાલિતણામાં નવ્વાણું યાત્રા કરવા આવેલી યુવતીનો મોબાઈલ ચોરાયો

મહુવાના આંગણકા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરની ધરપકડ

મહુવાના આંગણકા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.