Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહુવાના આંગણકા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટરની ધરપકડ

એસ.ઓ.જી.એ દવાઓ, મેડિકલ સાધનો મળી રૂ.૨૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

aaspassdaily by aaspassdaily
2022-12-14 12:52:11
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહુવા તાલુકાના આંગણકા ગામમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોકટરોને એસ.ઓ.જી.એ ઝડપી લઈ બન્ને વિરુદ્ધ બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
એસ.ઓ.જી.પોલીસે મહુવા તાલુકાના આંગણકા ગામમાં આવેલ ખડસલીયા ગામ જવાના રોડ પર ડિગ્રી વગર દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટિસ કરતા રામજીભાઈ લાભશંકર લાધવા (ઉ વ.૪૪) રહે.દુદાણા (ગણેશ હોસ્પિટલ) અને રાજેશ છગનભાઇ જાેળીયા (ઉ.વ.૨૬) રહે.રાણીવાડા (શાશ્વત હોસ્પિટલ)ને ઝડપી લઈ બન્નેના કબજામાંથી રૂ.૨૬,૬૩૦ની દવા અને મેડિકલ સાધનો કબજે કર્યા હતા.
એસ.ઓ.જી.એ બન્ને બોગસ ડોક્ટરો વિરુદ્ધ બગદાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags: aangankafake doctor arrestmahuva
Previous Post

પાલિતણામાં નવ્વાણું યાત્રા કરવા આવેલી યુવતીનો મોબાઈલ ચોરાયો

Next Post

કંપવાના રોગથી પીડાતા વયસ્કો માટે ભાવનગર અને મહુવામાં ચાલતા બે સેન્ટરો આશીર્વાદ સમાન

aaspassdaily

aaspassdaily

Related News

સિલ્ક્યારા ટનલમાં 10 મીટર ડ્રિલિંગનું કામ બાકી
તાજા સમાચાર

લદાખમાં નિર્માણ થશે દુનિયાની સૌથી ઊંચી ટનલ

February 28, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

અફઘાન સામેની લડાઈમાં અમેરિકન પ્રમુખનું પાકિસ્તાનને ખુલ્લું સમર્થન

February 28, 2026
નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ : પીએમ કરશે ઉદ્ઘાટન

February 28, 2026
Next Post
કંપવાના રોગથી પીડાતા વયસ્કો માટે ભાવનગર અને મહુવામાં ચાલતા બે સેન્ટરો આશીર્વાદ સમાન

કંપવાના રોગથી પીડાતા વયસ્કો માટે ભાવનગર અને મહુવામાં ચાલતા બે સેન્ટરો આશીર્વાદ સમાન

લોખંડ બજાર સ્વામીનારાયણ મંદિરનો ઉજવાશે સુવર્ણ જયંતિ મહોત્સવ

લોખંડ બજાર સ્વામીનારાયણ મંદિરનો ઉજવાશે સુવર્ણ જયંતિ મહોત્સવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.