Wednesday, July 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માનસિક વિકૃત ધરાવતા પતિએ પત્નીને HIV ઇન્જેકશન આપ્યું

પોલીસે પતિની કરી ધરપકડ

aaspassdaily by aaspassdaily
2022-12-26 11:57:56
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

માનવીની હેવાનિયત પરાકાષ્ઠાએ પહોંચી હોવાનો કિસ્સો સુરતના રાંદેરથી સામે આવી રહ્યો છે. શંકાશીલ મનોવૃતિ ધરાવતા પતિએ પત્નીને HIV ઇન્જેકશન આપીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો છે.આ ઇંન્જેકશન બાદ પત્ની બેભાન થઇ ગઇ હતી તેની હાલત ગંભીર થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયારે પત્ની ભાનમાં આવી ત્યારે HIV ઇન્જેકશન અંગેનો ખુલાસો કર્યો હતો. પોલીસે આ મામલે પતિની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં એક માનસિક વિકૃત અને શંકાશીલ સ્વભાવ ધરાવતા વ્યક્તિએ પોતાની પત્ની પર ચરિત્ર પર શંકા રાખતો હતો અને આ સ્વાભાવના લીધે પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે HIV પોઝિટિવ ઇન્જેકશન આપી દીધું હતું જેના લીધે તે બેભાન થઇ ગઇ હતી અને સારવાર અર્થે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.જ્યારે પત્ની ભાનમાં આવતાની સાથે સમગ્ર બાબત પર પ્રાકશ પાડ્યો હતો. પતિએ HIV યુવકના લોહીનું ઇન્જેકશન આપી દીધું હતું .આ મામલાની જાણ પોલીસને થતા પોલીસે સત્વરે પતિની ધરપકડ કરી હતી અને પોલીસની પુછપરછમાં પતિએ HIV ઇન્જેકશ આપવાની વાત કબુલી હતી. આ અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.આ માનસિક વિકૃત ધરાવતા પતિ સતત પત્ની પર શંકા કરતો હતો અને ચારિત્ર પર અનેકવાર સવાલો કરતો અને મારઝૂડ પણ કરતો હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પતિએ પૂર્વ પત્ની સાથે બે મહિના પહેલા છૂટાછેડા લીધા હતા ,પતિ શંકર પત્નીને લેવા તેમના ઘરે ગયા હતા અને આલિંગન કરવાના બહાને HIV ઇન્જેકશન મારી દીધું હતું ય આ પત્ની બે સંતાન13 વર્ષનો દિકરો અને 11 વર્ષની દિકરી પણ છે.

Tags: husband murder wife by HIV injectionRandersurat
Previous Post

ઓમિક્રોને 540 વખત સ્વરૂપ બદલ્યું: 61 સબ વેરીએન્ટ સર્જાયા

Next Post

મુસલમાનો વિરુદ્ધ બોલીશ તો બોમ્બથી ઉડાવી દઈશું

aaspassdaily

aaspassdaily

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
મુસલમાનો વિરુદ્ધ બોલીશ તો બોમ્બથી ઉડાવી દઈશું

મુસલમાનો વિરુદ્ધ બોલીશ તો બોમ્બથી ઉડાવી દઈશું

રાહુલ ગાંધીએ વહેલી સવારે પૂર્વ પ્રધાનમંત્રી નહેરુથી લઇને વાજપેયી સુધીના નેતાઓને શ્રદ્ધાંજલી આપી

રાહુલ ગાંધીએ વહેલી સવારે પૂર્વ પ્રધાનમંત્રી નહેરુથી લઇને વાજપેયી સુધીના નેતાઓને શ્રદ્ધાંજલી આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.