Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

300 કરોડના ડ્રગ્સ તેમજ હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ : ગુજરાતમાં પ્રથમ ઘટના

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમુ સંયુક્ત ઓપરેશન

aaspassdaily by aaspassdaily
2022-12-27 11:10:43
in જામનગર, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાતે ઓખા પાસે એક પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી. જેમાં તપાસ કરતા 300 કરોડના ડ્રગ્સ તેમજ હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી લીધી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમુ સંયુક્ત ઓપરેશન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 25/26 ડિસેમ્બરે રાતના સમયે ICGએ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર લાઇન (IMBL)ની નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ICGS અરિંજય જહાજના ઝડપી પેટ્રોલિંગ કરનારને તૈનાત કર્યા હતા. ત્યારે સોમવાર વહેલી સવારે, એક પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલી ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. ICG જહાજ દ્વારા પડકારવામાં આવતાં, પાકિસ્તાની બોટ એ છળકપટનો દાવપેચ શરૂ કર્યો અને ચેતવણીના ભાગરૂપે ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં બોટ અટકી નહીં પરંતુ ICG જહાજે અંતે પોતાની ચાલાકીથી બોટ તેમજ 10 ક્રૂ મેમ્બરની ધરપકડ કરી લીધી છે.


બોટ પકડી લીધા બાદ ટીમ દ્વારા તપાસ કરતા બોટની અંદરથી 40 કિલો નાર્કોટિક્સ ડ્રગ્સ જેની કિંમત આશરે 300 કરોડ રૂપિયા છે. સાથે જ હથિયારો પણ મળી આવ્યાં હતાં. એવું માનવામાં આવે છે કે, ગુજરાતમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે ડ્રગ્સ અને હથિયાર એકસાથે પકડાયાં હોય. હાલમાં બોટ અને ક્રૂ મેમ્બર્સ ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવી રહ્યાં છે.
નોંધનીય છે કે, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમુ સંયુક્ત ઓપરેશન છે અને પ્રથમ આશંકા છે કે, જેમાં ડ્રગ્સ સાથે હથિયારો ઘુસાડવામાં આવ્યાં હોય. અત્યાર સુધીમાં 44 પાકિસ્તાની અને 07 ઈરાની ક્રૂની આશંકા સાથે 1930 કરોડ રૂપિયાની કુલ 346 કિલો હિરોઈન પહેલેથી જ જપ્ત કરવામાં આવી છે.

Tags: 300 crore drugsATS & cost guardgujaratpakistani boat
Previous Post

રાજસ્થાનમાં અધ્યાપક ભરતી પરીક્ષામાં પેપર લીકનો રેલો બનાસકાંઠા સુધી પહોંચ્યો

Next Post

જેટ એરવેઝના બે વરિષ્ઠ અધિકારીઓ, કેટલાક પાઇલોટ અને ક્રૂ મેમ્બરોએ આપ્યું રાજીનામું

aaspassdaily

aaspassdaily

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
જેટ એરવેઝના બે વરિષ્ઠ અધિકારીઓ, કેટલાક પાઇલોટ અને ક્રૂ મેમ્બરોએ આપ્યું રાજીનામું

જેટ એરવેઝના બે વરિષ્ઠ અધિકારીઓ, કેટલાક પાઇલોટ અને ક્રૂ મેમ્બરોએ આપ્યું રાજીનામું

50 સ્માર્ટફોનમાં વોટ્સએપ બંધ કરવાનું એલાન

50 સ્માર્ટફોનમાં વોટ્સએપ બંધ કરવાનું એલાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.