Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

જાપાનમાં કોરોનાથી એક દિવસમાં 415 ના મોત

2 લાખથી વધુ નવા દર્દી નોંધાયા

aaspassdaily by aaspassdaily
2022-12-29 11:10:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

જાપાનમાં બુધવારે કોરોના સંક્રમિત 415 દર્દીઓના મોત થયા હોવાનું ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. જે એક દિવસમાં થયેલા મોતનો અત્યાર સુધીનો મોટો આંકડો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં બુધવારે 2,16,219 નવા કેસ નોંધાયા છે, જે એક સપ્તાહ પહેલાની સરખામણીમાં 4 ટકા વધુ છે. લેટેસ્ટ કોવિડ ટેલી આ વર્ષ ઓગસ્ટમાં નોંધાયેલા લગભગ 2,60,000 પ્રતિ દિન રેકોર્ડ કેસના સ્તરની નજીક છે. દેશભરમાં 2.8 કરોડથી વધુ કોરોના કેસોની સાથે જાપાનમાં આ વાયરસથી થયેલા મોતની સંખ્યા 55,000થી વધુ થઈ ગઈ છે.
ચીનમાં કોરોના વાયરસ પોતાનો કહેર વરસાવી રહ્યો છે. લાશોના ઢગલા થઈ રહ્યા છે, પરંતુ ચીનની જિનપિંગ સરકાર પોતાનું બેજવાબદાર વલણ છોડવા તૈયાર નથી. ચીનમાં કોરોનાથી થઈ રહેલા મોતના આંકડા દુનિયાની સામે નથી આવી રહ્યા, જેથી ત્યાંની સાચી સ્થિતિની જાણ નથી થઈ રહી. આ દરમિયાન તેણે દુનિયા માટે પોતાની બોર્ડર પણ ખોલી નાખી છે અને પોતાના નાગરીકોને ચીનની બહાર જવાની મંજૂરી પણ આપી દીધી છે, જેથી અન્ય દેશો ચિંતામાં મૂકાઈ ગયા છે. ચીન ભલે કોરોના કેસોને છૂપાવતું હોય, પરંતુ તેના પરિણામ દેખાવા લાગ્યું છે. જાપાનમાં એક જ દિવસમાં 400થી વધુ લોકોના મોત થઈ ગયા છે, જેનાથી માનવામાં આવી રહ્યું છે કે, દુનિયાભરમાં ફરી એકવખત કોરોનાની લહેર ફેલાશે.
જાપાન ટાઈમ્સ મુજબ, કોવિડ વાયરસના સંક્રમણમાં ફરી એકવખત વધારો વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવાયા થયો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘જાપાનમાં ટૂરિસ્ટો આવવાની સંખ્યા નવેમ્બરમાં લગભગ 10 લાખ સુધી પહોંચી ગઈ હતી.’ કેટલાક અન્ય દેશોથી અલગ સરકારે જાપાનમાં માસ્ક પહેરવાનું ક્યારેય ફરજિયાત કર્યું ન હતું. 11 ઓક્ટોબરે જાપાને પોતાની સરહદો પર લગાવેલા કડક નિયંત્રણો હટાવી લીધા હતા. વડાપ્રધાન ફુમિયો કિશિદાએ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે પર્યટન પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જાપાનમાં હાલમાં દરરોજ 2 લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. દેશ મહામારીની 8મી લહેરમાંથી પસાર થઈ રહ્યો છે.

Tags: covid cases in japan
Previous Post

ભાવનગરમાં ખુલતી સીઝને જ ડુંગળીના ભાવ ગગડ્યા

Next Post

પ્રતિબંધિત PFI પર NIA એક્શનમાં: કેરળમાં 56 સ્થળોએ દરોડા

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પ્રતિબંધિત PFI પર NIA એક્શનમાં: કેરળમાં 56 સ્થળોએ દરોડા

પ્રતિબંધિત PFI પર NIA એક્શનમાં: કેરળમાં 56 સ્થળોએ દરોડા

કંબોડિયાની હોટલમાં ભીષણ આગ લાગતા 10 ના મોત, 30 ઘાયલ

કંબોડિયાની હોટલમાં ભીષણ આગ લાગતા 10 ના મોત, 30 ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.