Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વલસાડના કાર્યપાલક ઇજનેર નિલય નાયક 15 લાખની લાંચ લેતા ઝડપાયા

ઇજનેર અનિરૂદ્ધ માધુસિંહ ચૌધરીને વોન્ટેડ જાહેર : દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી લાંચ લેવાનો કિસ્સો

aaspassdaily by aaspassdaily
2023-01-10 10:59:07
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નદી ઉપર બનેલાં બ્રિજનો રસ્તો બનાવનાર સબ કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગવા મામલે સુરત એસીબીએ છટકુ ગોઠવી લાંચીયા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં વલસાડના કાર્યપાલક ઇજનેર નિલય નાયક 15 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. જ્યારે ઇજનેર અનિરૂદ્ધ માધુસિંહ ચૌધરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વલસાડમાં નદી ઉપર બનેલાં બ્રિજનો રસ્તો બનાવનાર સબ કોન્ટ્રાક્ટ પાસે બે કરોડનું બિલ પાસ કરવા માટે ૧૫ લાખની લાંચ લેતા વલસાડ માર્ગ અને મકાન વિભાગના નાયબ કારયપાલક ઇજનેર એ.સી.બી.ના છટકામાં ઝડપાતા ચકચાર મચી હતી. તેમનાં વતી લાંચ લેવા આવેલા વચેટીયાને પણ ઝડપી લેવાયો હતો. લાંચકાંડમાં બીજા ભાગીદાર અનિરૂદ્ધ માધુસિંહ ચૌધરીની પણ સામેલગીરી બહાર આવતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યાં હતા. દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી લાંચ લેવાનો કિસ્સો મનાઇ રહ્યો છે. સુરત એ.સી.બી. ની ટીમે સોમવારે સવારથી જ આ લાંચિયાઓને પકડવા છટકું ગોઠવ્યું હતું.
વલસાડમાં નદી ઉપર 2019માં કાર્યપાલક ઇજનેરની કચેરી, પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજના રસ્તાનું કામ આ સબ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું. આશરે બે કરોડનું બિલ બન્યું હતું, પરંતુ નાયબ કાર્યપાલક ઇજનેર નિલય ભરત નાયક (પંચાયત અને માર્ગ મકાન વિભાગ )અને આસિસટન્ટ ઇજનેર અનિરૂદ્ધ માધુસિંહ ચૌધરી તે મંજૂર કરી રહ્યા ન હતા. બિલ મંજૂર કરવા 15 લાખની માંગણી ઉપર અટકી રહ્યા હતા.

Tags: 15 lackacb raidengineer catchValsad
Previous Post

અમદાવાદમાં તેલના ડબા, સોનાના બિસ્કિટના નામે પણ વ્યાજખોરીનો તગડો ધંધો

Next Post

સેવાની આડમાં દારૂનો વેપલો : બાળકો માટે બનાવેલા બટાકા પૌવાના તપેલામાંથી નીકળી દારૂની બોટલો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વાડીએ કપાસના વાવેતરમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

સેવાની આડમાં દારૂનો વેપલો : બાળકો માટે બનાવેલા બટાકા પૌવાના તપેલામાંથી નીકળી દારૂની બોટલો

સુરતમાં એક ઝાટકે 5 હજાર રત્નકલાકારોનો રોટલો રઝળ્યો!

સુરતમાં એક ઝાટકે 5 હજાર રત્નકલાકારોનો રોટલો રઝળ્યો!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.