Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અમરેલી

સેવાની આડમાં દારૂનો વેપલો : બાળકો માટે બનાવેલા બટાકા પૌવાના તપેલામાંથી નીકળી દારૂની બોટલો

aaspassdaily by aaspassdaily
2023-01-10 11:02:02
in અમરેલી, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઊનામાં એક ચોકાવનારી ઘટના બની છે, સમાજની ચોથી જાગીર ગણાતા પત્રકારત્વને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. એહમદપુર માંડવી ચેક પોસ્ટે દિવથી આવતી ઇકો કારને પોલીસે રોકાવી અંદર તલાશી લેતા કારની અંદર તપેલામાં નાસ્તો બટાકા પૌવામાં વચ્ચે વિદેશી દારૂની બોટલ તેમજ બેગમાં બોટલોનો જથ્થો, ન્યુઝ ચેનલનું બુમ, મોબાઇલ, તેમજ કાર સહીત પત્રકાર યુવતી તેમજ શખ્સને પોલીસે મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પાસે કાર નં.જીજે. બીએ ૨૭૯૮માં નાસ્તાના ભરેલા તપેલાની અંદર દારૂનો જથ્થો છુપાવીને પત્રકાર હોવાનો રોફ જમાવતા એક યુવક-યુવતીને વિદેશી દારૂની નં.૬૭ બોટલો તેમજ કાર સહિતના દોઢ લાખથી વધુનો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. મકરસંક્રાંતિના તહેવારના નામે બાળકોને નિયમિત નાસ્તો પતંગ, દોરા, દાન, કરવા નિકળેલા બની બેઠેલાં પત્રકાર કાજલ વિનુ બારૈયા તથા જગદીશ વાઘજી મકવાણા દિવ વિસ્તાર માંથી બાળકો માટે નાસ્તાનાં તપેલા ભરી તેનાં વચ્ચે ઈંગ્લીશ દારૂનો જથ્થો જુદી જુદી બોટલ સંતાડીને નિકળતાં એહમપુર માંડવી ચેક પોસ્ટે પોલીસ કાર રોકાવી કારની તપાસ કરતા પોતે પત્રકાર હોવાનો રોફ જમાવ્યો હતો. અને તહેવાર નિમિત્તે દાન કરતા હોવાનો દેખાવ કર્યો હતો.
​​​​​​​પોલીસે નાસ્તાનાં તપેલામાં બટાકા પૌવા હોય તેમાં ચેક કરતા નિચે છુપાવેલા દારૂની બોટલો તથા મીડિયાનું બુમ તથા થેલામાં પણ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો છે. હાલ બન્ને યુવક-યુવતીને કાર સાથે ઉના પોલીસ સ્ટેશન લાવીને ઈંગ્લીશ દારૂ તેમજ કાર સાથે રૂ. 1,85,300 ના મુદામાલ કબ્જે કરી ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags: ahmedpur mandaviDiunasta na tapelama daru
Previous Post

વલસાડના કાર્યપાલક ઇજનેર નિલય નાયક 15 લાખની લાંચ લેતા ઝડપાયા

Next Post

સુરતમાં એક ઝાટકે 5 હજાર રત્નકલાકારોનો રોટલો રઝળ્યો!

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સુરતમાં એક ઝાટકે 5 હજાર રત્નકલાકારોનો રોટલો રઝળ્યો!

સુરતમાં એક ઝાટકે 5 હજાર રત્નકલાકારોનો રોટલો રઝળ્યો!

15 ઓગસ્ટ પહેલાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે મુદ્દે સરકાર કરશે જાહેરાત

ગુજરાત પોલીસની વેબસાઈટ પર ધરણા પ્રદર્શનની મંજુરીનો નિયમ; માહિતી નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.