Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારત જાડો યાત્રા વચ્ચે જમ્મુમાં ૨૪ કલાકની અંદર ત્રીજો બ્લાસ્ટ

aaspassdaily by aaspassdaily
2023-01-23 12:09:30
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જાડો યાત્રા જમ્મુ પહોંચી રહી છે. આ સિવાય ૨૬ જાન્યુઆરીને લઈને પણ જમ્મુમાં અલર્ટ છે. ટાઈટ સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે જમ્મુમાં એક બાદ એક બ્લાસ્ટ થઈ રહ્યા છે. રવિવારના રોજ બલાજતાની પાસે એક ડમ્પરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની લપેટમાં આવેલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તો એ પહેલાં શનિવારે બે બ્લાસ્ટ થયા હતા. જેમાં નવ લોકો ઘાયલ થયા હતા. ચોવીસ કલાકમાં જમ્મુમાં ત્રણ બ્લાસ્ટ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. સુરક્ષાબળે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બસાજતાની પાસે શનિવાર અને રવિવારના રોજ એક જારદાર અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન તેની લપેટમાં પોલીસ કોન્સ્ટેબલ સિધરા ચૌધરી ઘાયલ થઈ ગયા હતા. એ પછી તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની તબિયત સ્થિર છે. તો સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપેરશન હાથ ધર્યુ હતુ. ચોવીસ કલાકમાં જમ્મુમાં ત્રીજા બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ બ્લાસ્ટ એટલા માટે ગંભીર છે કારણ કે રાહુલ ગાંધીની ભારત જાડો યાત્રા પહોંચી રહી છે.

 

Tags: 3 blast in 24 hoursjammu
Previous Post

વરરાજા પૈસા ના ગણી શક્યો તો દુલ્હને લગ્ન કરવા ઈનકાર કર્યો

Next Post

જ્યારે યોગ્ય કન્યા મળશે લગ્ન કરી લઈશ : રાહુલ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ચીન-પાકિસ્તાન સાથે મળીને કરી રહ્યાં છે તૈયારી, યુદ્ધ થયું તો દેશને મોટું નુકશાન- રાહુલ ગાંધી

જ્યારે યોગ્ય કન્યા મળશે લગ્ન કરી લઈશ : રાહુલ

પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રજૂ કરશે ક્લીન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત વિષયને આવરી  લેતી સુંદર ઝાંખી

પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત રજૂ કરશે ક્લીન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત વિષયને આવરી લેતી સુંદર ઝાંખી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.