Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશના શ્રેષ્ઠ CM યોગી આદિત્યનાથ: 2024 પણ ભાજપ જ જીતશે: સર્વે

ઈન્ડીયા ટુ ડે સી-વોટરનો સર્વે: નંબર-ટુ સીએમમાં અરવિંદ કેજરીવાલ: વિપક્ષી નેતા તરીકે પણ પસંદ

aaspassdaily by aaspassdaily
2023-01-27 12:36:14
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આ વર્ષે જમ્મુ-કાશ્મીર સહિત 10 રાજયોમાં ધારાસભા ચૂંટણીમાં તથા આગામી વર્ષના પ્રારંભમાં લોકસભા ચૂંટણીઓ યોજાશે તે પુર્વે ઈન્ડીયા ટુડેના સર્વેમાં દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી તરીકે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને પ્રથમ નંબર મળ્યો છે જયારે બીજા ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવ્યા છે.
ઈન્ડીયા ટુ ડે સી વોટરના સર્વેમાં લોકોનો આ ઈલેકશન વર્ષમાં મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેના પરથી લોકસભા ચૂંટણીમાં ફરી કોની સરકાર બનશે. તે ચિત્ર બનાવવાનો પ્રયાસ થયો હતો. દેશના સૌથી શ્રેષ્ઠ મુખ્યમંત્રીમાં ઉતરપ્રદેશના યોગી આદીત્યનાથને 39% લોકોએ પસંદ કર્યા હતા. બીજા ક્રમે 16% મતો સાથે અરવિંદ કેજરીવાલ આવ્યા છે જયારે પ.બંગાળના મમતા બેનરજી અને તામિલનાડુના એમ.કે.સ્તાલીનને 7-7% મતો મળ્યા હતા અને તે બાદના ક્રમે રહ્યા હતા અને ઓડીસાના નવિન પટનાયક તથા આસામના હિમંતા બિશ્વા સરમા એ બાદના ક્રમે રહ્યા છે.
સૌથી મહત્વનું એ છે કે, ભારત જોડો યાત્રા મારફત ફરી દેશના રાજકારણમાં સ્થાન મેળવવાની કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આ કવાયત ફલોપ જઈ રહી છે. દેશમાં વિપક્ષી નેતા તરીકે કોને પસંદ કરવા તે માટે લોકોની પ્રથમ પસંદગી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બની રહ્યા છે. જો કે લોકસભા ચૂંટણીમાં તો ભાજપ જ 2024માં મેદાન મારશે તે નિશ્ચિત છે અને આ પક્ષ જે 350 બેઠકોના લક્ષ્‍યાંક રાખે છે પણ આ સર્વેમાં ભાજપને 284 બેઠકો મળશે તેવું અને કોંગ્રેસ પક્ષ હવે લોકસભામાં વિપક્ષનું નેતાપદ મેળવી શકે તે રીતે 68 બેઠકો જીતશે અને અન્યના ખાતામાં 191 બેઠકો આવશે.
આમ સર્વસંમત વિપક્ષી નેતાની રેસમાં રાહુલ ગાંધીએ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે સ્પર્ધા કરવી પડશે. 37% લોકોનું માનવું છે કે, ભારત જોડો યાત્રાથી એક વાતાવરણ બનાવવામાં રાહુલ ગાંધીને મદદ આપી છે પણ તે મતમાં કેટલી પરિવર્તિત થશે તે પ્રશ્ન છે. 2024માં મોદી સરકાર સામે કોઈ મોટો પડકાર નથી તેવું 47% લોકો માને છે.

Tags: indiasurway show BJP wictory 2024
Previous Post

રિપબ્લિક ડે પર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ‘અલ્લાહ હૂ અકબર’ના નારા લાગ્યા

Next Post

નવાપરાના દબાણોનો સફાયો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
નવાપરાના દબાણોનો સફાયો

નવાપરાના દબાણોનો સફાયો

ગોહિલવાડમાં પ્રજાસત્તાક પર્વે શાળા-કોલેજાે સાથે સરકારી કચેરીઓમાં ધ્વજવંદન સાથે યોજાયા સાંસ્કૃતિક કાર્યક્રમો

ગોહિલવાડમાં પ્રજાસત્તાક પર્વે શાળા-કોલેજાે સાથે સરકારી કચેરીઓમાં ધ્વજવંદન સાથે યોજાયા સાંસ્કૃતિક કાર્યક્રમો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.