Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સોશ્યલ મિડિયાથી લોકો સુધી પહોચો: મંત્રીઓને 400 દિવસનો ટાસ્ક આપતા મોદી

સંસદનાં બજેટ સત્ર પુર્વે પાંચ કલાકની પુર્ણ કેબીનેટ બેઠક: સરકારની કામગીરીનું પ્રેઝન્ટેશન થયું

aaspassdaily by aaspassdaily
2023-01-30 16:05:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદના બજેટ સત્ર પુર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કેબીનેટની એક પુર્ણ બેઠકને સંબોધન કરતા લોકસભા ચૂંટણી પુર્વે 400 દિવસ જ બાકી રહ્યા છે તે બાદ અપાયેલ 2014માં શાસનમાં આવ્યા બાદ સરકાર દ્વારા કરવામાં આવેલા સારા કામો સોશ્યલ મીડીયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું.
મોદી દ્વારા બજેટ સત્ર પુર્વે મંત્રીમંડળમાં ફેરફાર થશે તેવા સંકેતોને ખોટા ઠેરવતા મોદીએ તમામ મંત્રીઓને હવે આગામી લોકસભા ચૂંટણી માટેના લક્ષ્ય માટે કામ કરવા જણાવ્યું હતૂં. આ બેઠકમાં અનેક મંત્રાલયો તરફથી તેમના પ્રોજેકટના પ્રેઝન્ટેશન કરાયા હતા. હાલમાં જ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં મોદીએ પક્ષના કાર્યકર્તાઓને આગામી 400 દિવસમાં સમાજના તમામ વર્ગના લોકો સુધી પહોચવા સલાહ આપી હતી. પુર્ણ કેબીનેટ બેઠકમાં ખાસ કરીને પીએમ આવાસ યોજના, ઉજવલા ગેસ યોજના, કારોનાકાળથી આજ દીન સુધીની 80 કરોડ લોકોને મફત અનાજ યોજના સહિતની યોજનાઓના લાભો જેઓને મળ્યા છે.
તેમનો ખાસ સંપર્ક કરી તમોને સરકારની વધુ યોજનાઓના લાભો મળે તે જોવા આયોજન કરવા મંત્રીઓને જણાવ્યું હતું. લગભગ પાંચ કલાક ચાલેલી આ બેઠકમાં સરકારની આઠ વર્ષથી વધુ સમયના કામગીરીનો એક ડિજીટલ રિપોર્ટ પણ રજુ થયો હતો. ઉપરાંત સરકારના આગામી સમયના પ્રોજેકટ અંગે પણ ચિતાર અપાયો હતો.

Tags: indiaPMUnion cabinet meeting
Previous Post

પેપરલીકથી ઉમેદવારોમાં વિરોધની આગ, ગૌણ સેવા મંડળે પોલીસ પાસે માંગ્યું પ્રોટેક્શન

Next Post

GPSCની મદદનીશ ઈજનેર વર્ગ-2ની એક્ઝામ મોકુફ

aaspassdaily

aaspassdaily

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
GPSCની મદદનીશ ઈજનેર વર્ગ-2ની એક્ઝામ મોકુફ

GPSCની મદદનીશ ઈજનેર વર્ગ-2ની એક્ઝામ મોકુફ

જુનિયર ક્લાર્ક પેપરકાંડના મુખ્ય સૂત્રધાર જીત નાયકને હૈદરાબાદથી ગુજરાત લવાયો

જુનિયર ક્લાર્ક પેપરકાંડના મુખ્ય સૂત્રધાર જીત નાયકને હૈદરાબાદથી ગુજરાત લવાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.