Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ખાડે પડેલા વિકાસને વેગ આપવા દર ૧૫ દિવસે રિવ્યૂ મીટીંગ લેવાશે

રીંગ રોડ, કંસારા સજીવીકરણ, સિકસલેન, ફ્લાયઓવર જેવા આઇકોનિક પ્રોજેક્ટમાં શિથિલતા દૂર કરાવવા વિપક્ષના વાર બાદ કમિશનરની ખાતરી

aaspassdaily by aaspassdaily
2023-02-01 12:11:28
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગરને વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ મળવા છતાં પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થતાં નથી અને લોકો તેના લાભથી વંચિત રહ્યા છે ત્યારે હવે દર ૧૫ દિવસે રિવ્યૂ મીટીંગ લઈ પ્રોજેક્ટની સમીક્ષા કરવા કમિશનરે ખાતરી ઉચ્ચારી હતી. સાધારણ સભામાં વિપક્ષે વિકાસ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ નહિ થતા મોંઘવારીનો આર્થિક માર પ્રજાના શિરે આવી રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ભાવનગરમાં રીંગ રોડ, કંસારા સજીવી કરણ, સિકસલેન, ફ્લાયઓવર જેવા આઇકોનિક પ્રોજેક્ટ મહિનાઓ અને વર્ષો વીત્યાં બાદ હજુ અધ્ધરતાલ સ્થિતિમાં છે, બીજી બાજુ મોંઘવારી, ભાવ વધારો આસમાને પહોંચ્યા છે આથી પ્રોજેક્ટ ખર્ચ ડબલ કે ત્રણ ગણો વધ્યો છે જે સમગ્ર માર પ્રજાના શિરે જ છે, શાસકો અને તંત્ર વાહકોની ગતિશીલતા સામે સવાલ ઉઠાવી વિપક્ષે રોષ વ્યક્ત કરતા મ્યુ. કમિશનર ઉપાધ્યાય એ દરેક વિકાસ કાર્યોની સમીક્ષા કરવા દર ૧૫ દિવસે રિવ્યૂ મીટિંગ કરી વિકાસને વેગ આપવા ખાતરી આપી હતી.
Tags: bhavnagarmahanagarpalikasadharan sabha
Previous Post

સપ્તર્ષિ પર આધારિત 2023-24નું બજેટ

Next Post

ભાવનગરમાં માસ મચ્છીના વેચાણના પ્રતિબંધ અંગે તંત્રની કામગીરી સંતોષકારક નહિ

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post

ભાવનગરમાં માસ મચ્છીના વેચાણના પ્રતિબંધ અંગે તંત્રની કામગીરી સંતોષકારક નહિ

સાત લાખની આવક સુધી આયકરમાંથી મુક્તિ

સાત લાખની આવક સુધી આયકરમાંથી મુક્તિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.