Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લાકડા લેવા સીમમાં ગયેલા દેરાણી-જેઠાણીની હત્યા

બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા

aaspassdaily by aaspassdaily
2023-02-04 11:01:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદ જિલ્લાના ભૂલાવડી ગામ પાસે ઝાણું ગામની સીમમાં લાકડા લેવા ગયેલા દેરાણી-જેઠાણીની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જોકે, ક્યાં કારણોસર અને કોણે આ હત્યાના બનાવને અંજામ આપ્યો છે તે અંગે પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.
ભુલાવડી ગામમાં રહેતા ગીતા બહેન અને મંગી બહેન ઠાકોર નામના દેરાણી જેઠાણી નિત્યક્રમ મુજબ બપોરના સમયે લાકડા લેવા માટે સીમમાં ગયા હતા. જોકે, સામાન્ય રીતે તેઓ બપોરના સમયે ઘરે પરત આવી જાય છે. પરંતુ આજે સાંજના પાંચ વાગ્યા સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. જેમાં બંને દેરાણી જેઠાણીની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. બંને દેરાણી-જેઠાણીને ગળાના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાના ઘા જોવા મળ્યા હતા. બંનેના મૃતદેહ નજીવા અંતરે જ જોવા મળ્યા હતા. મૃતક દેરાણી-જેઠાણી રોજ અહીં લાકડા લેવા માટે આવતા હતા.
તેમના પરિવારજનોનું કહેવું છે કે, તેમને કોઈની સાથે ક્યારેય કોઈ ઝઘડો કે અદાવત પણ નથી. આ સંજોગોમાં બંનેની હત્યા કોણે અને શા માટે કરી એ રહસ્ય અકબંધ છે.

Tags: Ahmedabadbhulavadiderani jethani hatya
Previous Post

ભારતનો સનાતન ધર્મ એ રાષ્ટ્રીય ધર્મ

Next Post

ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ:1400 કરોડથી વધુના હિસાબ મળ્યો

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ:1400 કરોડથી વધુના હિસાબ મળ્યો

ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ:1400 કરોડથી વધુના હિસાબ મળ્યો

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં ? આજે ફેંસલો

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં ? આજે ફેંસલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.