Thursday, August 21, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે બેંગલુરૂમાં એશિયાનો સૌથી મોટો એરો શો

પાંચ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ભારતની સંરક્ષણ ક્ષમતાને આગવી રીતે દર્શાવવામાં આવશે

aaspassdaily by aaspassdaily
2023-02-13 11:01:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એશિયાનો સૌથી મોટો એરો શો કર્ણાટકમાં શરૂ થવા જઈ રહ્યો છે. વિગતો મુજબ વડાપ્રધાન મોદી આ કાર્યક્રમને ફ્લેગ ઓફ કરવાના છે. મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ભારતની સંરક્ષણ ક્ષમતાને આગવી રીતે દર્શાવવામાં આવશે. નોંધનીય છે કે, કુલ 29 દેશોના એર ચીફ, 73 સીઈઓ પણ હાજરી આપવાના છે.
આ વખતે કાર્યક્રમમાં UAV સેક્ટરની વૃદ્ધિ, ભવિષ્યની અદ્ભુત ટેક્નોલોજી પર વિશેષ ભાર મૂકવામાં આવશે. એલસીએ તેજસ, ડોર્નિયર લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર અને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને પણ પ્રમોટ કરવામાં આવશે. કર્ણાટકમાં એશિયાના સૌથી મોટા એરો શોને લઈ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, એરો ઈન્ડિયાનો આ કાર્યક્રમ ભારતની સંરક્ષણ ક્ષમતાને મુખ્ય રીતે દર્શાવવા જઈ રહ્યો છે અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આ કાર્યક્રમ દ્વારા ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમનું આયોજન યેલાહંકા એરફોર્સ સ્ટેશન પર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કુલ 98 દેશો ભાગ લેવાના છે, 32 દેશોના સંરક્ષણ મંત્રીઓ પણ હાજર રહેશે. આ સિવાય 809 ડિફેન્સ કંપનીઓ પણ આ પ્રોગ્રામમાં આવવાની છે, મોટી વાત એ છે કે, ઘણી સ્ટાર્ટ અપ કંપનીઓ પણ લોકોને નવી ટેક્નોલોજીથી માહિતગાર કરવા જઈ રહી છે. આ તરફ એવી માહિતી આપવામાં આવી છે કે, આ અત્યાર સુધીનો સૌથી મોટો એરો શો બનવા જઈ રહ્યો છે. અહીં પણ 15 ફેબ્રુઆરી સુધી સમગ્ર કાર્યક્રમ માત્ર બિઝનેસ પૂરતો જ સીમિત રહેશે, પરંતુ તે પછી 16 થી 17 ફેબ્રુઆરી સુધી સામાન્ય લોકો પણ અહીં આવીને કાર્યક્રમ નિહાળી શકશે.

 

Tags: Aero Showbangaluruindia
Previous Post

કાશ્મીરમાં આઝાદની પથ્થરમારાની આઝાદે ધમકી આપી

Next Post

આજે સવારે સિક્કિમમાં ભૂકંપના આંચકાથી ધ્રુજી

aaspassdaily

aaspassdaily

Related News

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત
તાજા સમાચાર

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત

August 21, 2025
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ
તાજા સમાચાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ

August 21, 2025
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ
તાજા સમાચાર

અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ

August 21, 2025
Next Post
કચ્છમાં આકાશી આફત વચ્ચે ધરા ધ્રુજી

આજે સવારે સિક્કિમમાં ભૂકંપના આંચકાથી ધ્રુજી

બિગ બોસ 16નો વિનર બન્યો MC સ્ટૈન, શિવ ઠાકુર રનર અપ

બિગ બોસ 16નો વિનર બન્યો MC સ્ટૈન, શિવ ઠાકુર રનર અપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.