Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

મહા શિવરાત્રિના પર્વે આનંદનગર સ્થિત રામેશ્વર મહાદેવ મંદીર દ્વારા શોભાયાત્રા યોજાઈ

aaspassdaily by aaspassdaily
2023-02-21 14:09:06
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

શહેરના આનંદનગરના રામેશ્વર મહાદેવ મંદીર દ્રારા પ્રત્યેક વર્ષની પરંપરા મુજબ મહા શિવરાત્રી નિમિત્તે ભગવાન ભોળાનાથની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરાયેલ આ યાત્રામા વીશાળ સંખ્યામા ભાવિક ભાઇઓ બહેનો જાેડાયા હતાં અને શિવ ભક્તિમા ભાવ વિભોર બની નાચી ઉઠેલ. યાત્રા આનંદનગર વિસ્તારમા ફરી હતી અને ડુંગરીયા હનુમાનજી મંદિરે ભરતભાઈ ભટ્ટ સહીત હુડકો વિસ્તારમા સ્વ.ચીમનભાઈ સોની પરિવાર દ્રારા આ યાત્રનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ અને ભાવિકો માટે ઠંડા પાણી તથા શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ.

આ યાત્રાને સફળ બનાવવા રામેશ્વર મહાદેવના સેવક અને વહીવટ કર્તા કેતનભાઈ વ્યાસ તેમજ પૂજારી મુકેશગીરી બાપુ -પંકજભાઈ જેઠવા- પરેશભાઈ પટેલ- આશિષભાઈ ત્રિવેદી- અનિલભાઈ સોની- આશિષભાઈ મેર યોગરાજસિંહ ગોહિલ- ગોપીભાઈ ત્રિવેદી- ગોપાલભાઈ માળી- હિરેનભાઈ શુકલ- કૃણાલભાઈ ઠક્કર -ત્રિલોકભાઈ જીકાદરા – જય ગોસ્વામી – રુદ્ર જેઠવા -દક્ષ જેઠવા-સાહિલ કળૉતરા – કરણ કળૉતરા- પૃથ્વી વાજા- જય રબારી- ઓમ જેઠવા સહીતના રામેશ્વર મિત્ર મંડળના તમામ ભાઇઓએ જહેમત ઊઠાવેલ. રાત્રિના ભાવિક ભક્તોને ઋદ્રિ અને શિવપૂજા મંદીરના મહંત મંગળગિરી બાપુ દ્રારા કરાવામા આવેલ.

 

Tags: bhavnagarshivratri shobhayatra
Previous Post

પદ્મશ્રી કવિ કાગબાપુની જન્મભૂમિ ખાતે મોરારીબાપુની નિશ્રામાં કાગ ઉત્સવ

Next Post

ભાવનગરમાં ઠંડીનો યુ ટર્ન : રાત્રીના તાપમાનમાં ૩ ડિગ્રીનો થયેલો ઘટાડો

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
ફેબ્રુઆરીમાં જ ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકૉર્ડ: 40.3 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર

ભાવનગરમાં ઠંડીનો યુ ટર્ન : રાત્રીના તાપમાનમાં ૩ ડિગ્રીનો થયેલો ઘટાડો

તરખાટ મચાવનાર ડીઝલ ચોર ટોળકી ઝબ્બે

તરખાટ મચાવનાર ડીઝલ ચોર ટોળકી ઝબ્બે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.