Thursday, August 21, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પાંચ પીલર્સ આધારિત આત્મનિર્ભર બજેટ : સર્વોત્તમ ડેરીના ચેરમેનનો આવકાર

કૃષિ,પશુપાલન અને સહકારી ક્ષેત્ર માટે મહત્વના લાભ આપતી જાહેરાતથી વિકાસને વેગ મળી રહેશે : મહેન્દ્રભાઈ પનોત

aaspassdaily by aaspassdaily
2023-02-25 12:12:58
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
“સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ” સાથે ભુપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં ચાલતી ગુજરાત સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ સને ૨૦૨૩-૨૪ના વર્ષનું પાંચ પીલર્સ આધારિત આત્મનિર્ભર બજેટ રજુ કર્યુ . જેમાં કૃષિ,પશુપાલન અને સહકારી ક્ષેત્ર માટે મહત્વના લાભ આપતી જાહેરાત કરવામાં આવી છે જેથી વિકાસને વેગ મળી રહેશે.
કૃષિ અને પશુપાલન માટે માતબર રકમની ફાળવણી કરવામાં આવેલ છે જે ખુબ આવકારદાયક છે.
બજેટમાં કૃષિ ઉત્પાદન વધારવા માટેના પ્રયત્નો  કરવામાં આવેલ છે. ખેડુતોને વીજ જોડાણ અને રાહતદરે વીજળી, ટ્રેક્ટર અને કૃષિ ઓજારો સહાય માટે જોગવાઈ, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, વન્ય પ્રાણીના રક્ષણ માટે ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા માટે સહાય, ખેતીમાં ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન, પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ સહાય, ડેરી ફાર્મ અને પશુ એકમો સ્થાપવાની સહાય, ગૌશાળા અને પાંજરાપોળ નિભાવ માટે ૫૦૦ કરોડ, નિશુલ્ક પશુ સારવાર યોજના, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને નવા ૧૫૦ પશુ દવાખાના શરુ કરવા જેવી અનેક યોજનાઓ માટે માતબર રકમની જોગવાઈ કરવામાં આવેલ છે.
આમ આ બજેટમાં કૃષિ, પશુપાલન અને સહકારી ક્ષેત્રને મહત્વ આપી ખેડૂતોની આવક વધારવાના ગુજરાતના પનોતા પુત્ર અને ભારત સરકારના  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નિર્ધારને ચરિતાર્થ કરતા આ બજેટથી કૃષિ અને સહકારી ક્ષેત્રમાં લાભ થશે. તેમ મહેન્દ્રભાઈ પનોતે અંતમાં ઉમેર્યું હતું.
Tags: mahendra panot about gujarat budget
Previous Post

શહેરમાં પ્રથમવાર પ્રિ-સ્કૂલ એસોસિએશન ઓપન ભાવનગર સ્પોર્ટ્સ મીટ -23નુ આયોજન

Next Post

જવેલર્સ ગ્રુપ ‘જોય અલ્લુકાસ’ પર એનફોર્સમેન્ટ ઓપરેશન: 305 કરોડની સંપતિ જપ્ત

aaspassdaily

aaspassdaily

Related News

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત
તાજા સમાચાર

વિદ્યાર્થીની હત્યા મામલે અપાયેલા બંધના એલાનમાં અમદાવાદના 3 વિસ્તારની 200થી વધુ શાળાઓ જોડાઈ, પોલીસનો બંદોબસ્ત

August 21, 2025
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ
તાજા સમાચાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ

August 21, 2025
અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ
તાજા સમાચાર

અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ

August 21, 2025
Next Post
જવેલર્સ ગ્રુપ ‘જોય અલ્લુકાસ’ પર એનફોર્સમેન્ટ ઓપરેશન: 305 કરોડની સંપતિ જપ્ત

જવેલર્સ ગ્રુપ ‘જોય અલ્લુકાસ’ પર એનફોર્સમેન્ટ ઓપરેશન: 305 કરોડની સંપતિ જપ્ત

શિપ બ્રેકિંગની ૨.૫% કસ્ટમ્સ ડ્યુટી નાબુદીનો ર્નિણય અલંગ ઉદ્યોગને અપાવશે રાહત

શિપ બ્રેકિંગની ૨.૫% કસ્ટમ્સ ડ્યુટી નાબુદીનો ર્નિણય અલંગ ઉદ્યોગને અપાવશે રાહત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.