ગુજરાતમાં 76 GST અધિકારીઓની એક સાથે બદલી કરી નાંખવામાં આી છે, ભાવનગરમાં 4 જીએસટી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. બે ભાવનગરમાં ,ગાંધીધામ અને ડિસામાં બદલી કરવામાં આવી છે.કે. જે. ગેલોત ,એન.એ. પંડિયા ની મોબાઈલ સ્ક્વોડ નાયબ રાજ્યવેરા કચેરી ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે. એમ.એમ.પંડયાની ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ડીકે રબારીની ડીસા ખાતે બદલી કરવામાં આવી છે. ગાંધીધામથી ડીંડી ગોહિલની બદલી ભાવનગર કરવામાં આી છે. જયારે વડોદરાથી એસ.જે. સરિયાની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે.






