Thursday, March 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાયકલોથોનમાં સહભાગી થઈ મહિલાઓએ સ્વસ્થ મહિલા, સ્વસ્થ ભારતનો આપ્યો સંદેશ..

aaspassdaily by aaspassdaily
2023-03-06 11:01:52
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગવર્મેન્ટ મેડીકલ કોલેજ ભાવનગર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-વુમન્સ વિંગ ભાવનગર,ઇનર વ્હીલ ક્લબ ભાવનગર અને આરોગ્ય શાખા,જીલ્લા પંચાયત ભાવનગર દ્વારા “સાયકલોથોન ફોર વુમન” રવિવાર સાંજે ૫:૩૦ કલાકે યોજાયેલ. મહિલા દિવસ નિમિત્તે ,શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓ માટે સાયકલોથોન ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

“માનસિક સુખાકારી અને પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહાર” અંતર્ગત “સ્વસ્થ મહિલા સ્વસ્થ ભારત” થીમ આધારિત આયોજિત “સાયકલોથોન ફોર વુમન” ઇવેન્ટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર તેમજ મેડિકલ કોલેજ ભાવનગરનો ખાસ સહકાર પ્રાપ્ત થયેલ. સાયકલોથોન ઇવેન્ટ રૂટ મેડિકલ કોલેજ ભાવનગર થી નિલમબાગ સર્કલ, જ્વેલસ સર્કલ, પાણીની ટાંકી, રૂપાણી સર્કલ, ઘોઘા સર્કલ, મહિલા કોલેજ સર્કલ, આઈ. એમ. એ. હોલ – ડોન ચોક, ક્રેસન્ટ સર્કલ, કાળા નાળા, અને પરત મેડિકલ કોલેજ પરત ફરેલ.

Previous Post

‘મારે તથા મારા પરિવાર ને દૂર દૂર સુધી ચીકીના ધંધાને કોઈ લેવાદેવા નથી’ અંબાજીના પ્રસાદ અંગેના વાયરલ મેસેજ મામલે રજની પટેલનો ખુલાસો

Next Post

શહેરમાં 1300 બાળકોને વ્યાસ પરિવાર દ્વારા ધાણી દાળીયાનું વિતરણ

aaspassdaily

aaspassdaily

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post
શહેરમાં 1300 બાળકોને વ્યાસ પરિવાર દ્વારા ધાણી દાળીયાનું વિતરણ

શહેરમાં 1300 બાળકોને વ્યાસ પરિવાર દ્વારા ધાણી દાળીયાનું વિતરણ

અંગ્રેજાેએ આપણી શિક્ષણ પદ્ધતિ અપનાવી,  હવે શિક્ષણ-સ્વાસ્થ્ય સેવા ધંધો બન્યા : મોહન ભાગવત

અંગ્રેજાેએ આપણી શિક્ષણ પદ્ધતિ અપનાવી, હવે શિક્ષણ-સ્વાસ્થ્ય સેવા ધંધો બન્યા : મોહન ભાગવત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.