Monday, June 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અંબાજીમાં મોહનથાળ બંધ નહીં થાય

ચીકી પણ ઉમેરાઈ: સરકારની બેઠક બાદ નિર્ણય

aaspassdaily by aaspassdaily
2023-03-14 15:53:54
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

શક્તિપીઠ અંબાજીમાં ચાર માર્ચથી મોહનથાળ બંધ કરી ચીકી આપવાની શરૂઆત થતા જ શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો, મંદિરના ભટ્ટજી, દાંતાના મહારાજથી લઈ વિપક્ષ કોંગ્રેસ પણ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આ વિવાદ વચ્ચે ગાંધીનગર ખાતે અંબાજી મંદિરના વહીવટદારોને બોલાવીને સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારે સરકારે બંનેને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં મોહનથાળની ક્વોલિટી સુધારવામાં આવશે તેવું બેઠક બાદ નક્કી કરાયું છે.

Previous Post

ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની ભરતી માટે ૧૭મી માર્ચથી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે

Next Post

અજય દેવગણ અને કાજોલનો પુત્ર યુગ મોટો થઈ ગયો, તેના પિતા જેવો જ દેખાય છે, ફોટો જોઈને લોકોએ કહ્યું- ‘આ બીજો સિંઘમ છે’

aaspassdaily

aaspassdaily

Related News

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે
તાજા સમાચાર

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

June 20, 2026
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
Next Post
અજય દેવગણ અને કાજોલનો પુત્ર યુગ મોટો થઈ ગયો, તેના પિતા જેવો જ દેખાય છે, ફોટો જોઈને લોકોએ કહ્યું- ‘આ બીજો સિંઘમ છે’

અજય દેવગણ અને કાજોલનો પુત્ર યુગ મોટો થઈ ગયો, તેના પિતા જેવો જ દેખાય છે, ફોટો જોઈને લોકોએ કહ્યું- 'આ બીજો સિંઘમ છે'

સુષ્મિતા સેનની મોટી પુત્રી ખૂબ જ સુંદર છે, તેણે ગ્લેમરની બાબતમાં તેની માતાને ટક્કર આપવાનું શરૂ કર્યું છે!

સુષ્મિતા સેનની મોટી પુત્રી ખૂબ જ સુંદર છે, તેણે ગ્લેમરની બાબતમાં તેની માતાને ટક્કર આપવાનું શરૂ કર્યું છે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.