Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શ્રીનગર પોલીસ જાસુસીની કલમ ઉમેરવા અરજી કરશે: કાશ્મીરમાં અધિકારીઓ પાસેથી ઘણી ખાનગી માહિતી મેળવી હોવાનુ ખુલ્યું

મહાઠગ કિરણ પટેલની જામીન અરજી શ્રીનગર કોર્ટે ફગાવી

aaspassdaily by aaspassdaily
2023-03-24 11:29:46
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતના મહાઠગ કિરણ પટેલની જામીન અરજી શ્રીનગર કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. જેમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી કિરણ પટેલ જે રીતે ઝેડ પ્લસ સુરક્ષા લઇને ફરતો હતો તે જોતા ઘણો જ ચાલાક છે. અને જો કે તેને જામીન મળે તો કેસની તપાસ પર પણ અસર કરી શકે છે. આમ, તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શ્રીનગર કોર્ટના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા કિરણ પટેલની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.
આ ઉપરાંત, કિરણ પટેલ જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં ફરવા ગયો હોવા ઉપરાંત, બ્યુરોક્રેટ અધિકારીઓ પાસેથી પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપીને કેટલીક ખાનગી માહિતી મેળવી હતી. જેથી તેના વિરૂદ્વની ફરિયાદમાં જાસુસીની કલમ ઉમેરવા માટે શ્રીનગર પોલીસ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવશે.ગુજરાતના મહાઠગ કિરણ પટેલે પ્રધાનમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપીને ઝેડ પ્લસ સિક્યોરીટી મેળવીને જમ્મુ કાશ્મીરમાં એક વાર નહી પણ સતત ત્રણ વાર મુલાકાત લેવાના મામલે શ્રીનગર પોલીસે ધરપકડ કરી હતી. જે કેસમાં કિરણ પટેલે કોર્ટમાં જામીન અરજી દાખલ કરતા આજે શ્રીનગર કોર્ટમાં તેની સુનવણી કરવામાં આવી હતી. જેમાં કિરણ પટેલ સમગ્ર કેસની તપાસમાં નુકશાન કરી શકે તેમ હોવાનું કારણ આપીને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સાથેસાથે કિરણ પટેલે પ્રધાનમંત્રી કાર્યાલના નામનો દુરપયોગ કરીને દેશની સુરક્ષાને જોખમમાં મુકી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો .
બીજી તરફ કિરણ પટેલ જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારોમાં ફરવા માટે ગયો હોવાની સાથે તેણે જમ્મુ કાશ્મીરની સુરક્ષાની બાબતને લગતી કેટલીક સંવેદનશીલ બાબતોની જાણકારી પણ મેળવી હોવાથી તે આ બાબતનો ખોટો ઉપયોગ કરીને દેશની સુરક્ષા પર જોખમમાં મુકી શકે તેમ હોવાથી પોલીસ તેની વિરૂદ્વ દાખલ થયેલી ફરિયાદમાં જાસુસી કરવાની કલમ ઉમેરવા માટે શ્રીનગર પોલીસ કોર્ટમાં અરજી કરશે. આ માટે પોલીસે ેએક રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોની માહિતી તેણે અન્ય કોઇ લોકો જણાવી હોવાની શક્યતા છે. જેથીએ બાબતે પણ તપાસ થવી જરૂરી છે.

Previous Post

ધનબાદ એરપોર્ટથી ઉડાન ભરતા જ ગ્લાઈડર ક્રેશ થયું, બે ગંભીર ઘાયલ

Next Post

રાણપુર, સુરત અને વાપીમાં એનઆઇએ કેટલાંક યુવકોની અટકાયત કરી

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
રાણપુર, સુરત અને વાપીમાં એનઆઇએ કેટલાંક યુવકોની અટકાયત કરી

રાણપુર, સુરત અને વાપીમાં એનઆઇએ કેટલાંક યુવકોની અટકાયત કરી

માવઠું હવે રોજેરોજ! ભાવનગર, જામનગર, પોરબંદરમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી

માવઠું હવે રોજેરોજ! ભાવનગર, જામનગર, પોરબંદરમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.