Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સ્ત્રી-પુરુષની લગ્ન માટે ન્યૂનતમ વય 21 વર્ષ કરવાની અરજી સુપ્રીમે ફગાવી

આ મામલો વિધાનસભાના અધિકાર ક્ષેત્રમાં આવે છે: સુપ્રીમ

cradmin by cradmin
2023-03-28 12:39:45
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે પુરુષે અને મહિલાઓ બન્ને માટે લગ્નની ન્યૂનતમ વય 21 વર્ષ કરવાની અનુરોધ કરતી અરજી પર વિચાર કરવાની માંગ ફગાવી દીધી હતી. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ પી.એસ. નરસિંહા અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની પીઠે કહ્યું હતું કે આ મામલો વિધાનસભાના અધિકારક્ષેત્રમાં આવે છે.
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે આ કાયદો બનાવવા જેવું કહેવાય, એક જોગવાઈને ખતમ કરવાથી આવી સ્થિતિ પેદા થશે, જયાં મહિલાઓ માટે લગ્ન માટે કોઈ ન્યુનતમ વય નહીં હોય. આ મુદ્દે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું હતું કે જો અદાલત આ બારામાં વિચાર કરશે તો આ સંસદને ન્યૂનતમ વય નકકી કરવાનો નિર્દેશ આપવા જેવું થશે. ઉલ્લેખનીય છે કે શાહીદા કુરેશીએ દાખલ કરેલી અરજીમાં મહિલાઓ માટે લગ્ન માટે કાનૂની વય વધારીને 21 વર્ષ ન્યુનતમ કરવાની માંગ કરાઈ હતી.

Previous Post

રાહુલ ગાંધીને માફી માગવા સમજાવાયા હતા પણ ન માન્યા અને…

Next Post

પાન-આધારકાર્ડના લીંકઅપની મુદત હવે તા.30 જુન 2023 સુધી લંબાવવામાં આવી

cradmin

cradmin

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
પાન-આધારકાર્ડના લીંકઅપની મુદત હવે તા.30 જુન 2023 સુધી લંબાવવામાં આવી

પાન-આધારકાર્ડના લીંકઅપની મુદત હવે તા.30 જુન 2023 સુધી લંબાવવામાં આવી

વર્લ્ડ બેંકે આપી મંદીની ચેતવણી, જો નહીં થાય આ કામ તો પરિસ્થિતિ વધુ વણસી જશે

વર્લ્ડ બેંકે આપી મંદીની ચેતવણી, જો નહીં થાય આ કામ તો પરિસ્થિતિ વધુ વણસી જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.